Base Word
בַּעַל חָנָן
Short DefinitionBaal-Chanan, the name of an Edomite, also of an Israelite
Long Definitionan early king of Edom
Derivationfrom H1167 and H2603; possessor of grace
International Phonetic Alphabetbɑˈʕɑl ħɔːˈn̪ɔːn̪
IPA modbɑˈʕɑl χɑːˈnɑːn
Syllablebaʿal ḥānān
Dictionba-AL haw-NAWN
Diction Modba-AL ha-NAHN
UsageBaal-hanan
Part of speechn-pr-m

Genesis 36:38
શાઉલના અવસાન પછી આખ્બોરનો પુત્ર બાઆલ-હનાન ગાદીએ આવ્યો.

Genesis 36:39
આખ્બોરના દીકરા બાઆલ- હનાનના અવસાન પછી હદાર ગાદીએ આવ્યો અને તેનું પાટનગર ‘પાઉ’ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે મેઝાહાબની પુત્રી માંટરેદની પુત્રી થતી હતી.

1 Chronicles 1:49
શાઉલના મૃત્યુ પછી, આખ્બોરનો પુત્ર બઆલ-હાના રાજા થયો.

1 Chronicles 1:50
બઆલ- હાનાના મૃત્યુ પછી, પાઇ નગરનો હદાદ રાજા થયો. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાબની પુત્રી માટેદની પુત્રી હતી.

1 Chronicles 27:28
ગદેરનો બઆલ-હાનાન જેતૂનનાં વૃક્ષ અને નીચાણના પ્રદેશમાં થતાં અંજીર પર દેખરેખ રાખતો હતો; યોઆશ તેલના ભંડાર પર દેખરેખ રાખતો હતો;

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்