Sign in / My account

Romans 1:20 Image in Gujarati

દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ.

દેવનીબાબતમાંકેટલીકવસ્તુઓએવીછેજેજોઈશકાયતેવીછે.જેમકેદેવનુંસનાતનપરાક્રમઅનેએવાઅન્યબધાગુણોકેજેતેનેદેવબનાવેછે.પરંતુજગતનોપ્રારંભથયોત્યારથીબધીબાબતોઘણીસરળતાથીલોકોસમજીશકેએમછે.દેવેજેવસ્તુઓનુંસર્જનકર્યુંછે,એનુંદર્શનકરીનેદેવવિષેનીબાબતોલોકોસરળતાથીસમજીશકેછે.તેથીલોકોજેખરાબકાર્યોકરીરહ્યાંછેતેનાપાપામાંથીછટકવાકોઈપણબહાનુંચાલશેનહિ.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Romans 1:20 Picture in Gujarati