Base Word
עֵיפָה
Short DefinitionEphah, the name of a son of Midian, and of the region settled by him; also of an Israelite and of an Israelitess
Long Definition(n pr m) a son of Midian
Derivationthe same as H5890
International Phonetic Alphabetʕei̯ˈpɔː
IPA modʕei̯ˈfɑː
Syllableʿêpâ
Dictionay-PAW
Diction Moday-FA
UsageEphah
Part of speechn-pr-m n-pr-f

ઊત્પત્તિ 25:4
મિદ્યાનના પુત્રો એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ હતા. આ બધા ઇબ્રાહિમ અને કટૂરાહના વંશજો હતા.

1 કાળવ્રત્તાંત 1:33
મિદ્યાનના પુત્રો : એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ, આ સર્વ કટૂરાહના વંશજો હતા.

1 કાળવ્રત્તાંત 2:46
કાલેબની ઉપપત્ની એફાહથી થયેલા કાલેબના પુત્રો: હારાન, મોસા, અને ગાઝેઝ તથા હારાનનો એક પુત્ર હતો, તેનઁુ નામ ગાઝેઝ હતું.

1 કાળવ્રત્તાંત 2:47
યહદાયના પુત્રો: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફાહ તથા શાઆફ.

યશાયા 60:6
ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે. તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે, શેબાથી પણ બધાં આવશે; સોનું અને લોબાન લઇને આવશે, યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે.

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்