Base Word | |
עֻזִּי | |
Short Definition | Uzzi, the name of six Israelites |
Long Definition | a Levite, son of Bukki and father of Zerahiah in the line of the high priest although apparently never high priest himself |
Derivation | from H5810; forceful |
International Phonetic Alphabet | ʕud͡zˈzɪi̯ |
IPA mod | ʕuˈziː |
Syllable | ʿuzzî |
Diction | oodz-ZEE |
Diction Mod | oo-ZEE |
Usage | Uzzi |
Part of speech | n-pr-m |
1 કાળવ્રત્તાંત 6:5
તેનો પુત્ર બુક્કી, તેનો પુત્ર ઉઝઝી,
1 કાળવ્રત્તાંત 6:6
તેનો પુત્ર ઝરાહયા, તેનો પુત્ર મરાયોથ,
1 કાળવ્રત્તાંત 6:51
અબીશૂઆનો પુત્ર બુક્કી, એનો પુત્ર ઉઝઝી, એનો પુત્ર ઝરાયા.
1 કાળવ્રત્તાંત 7:2
તોલાના પુત્રો: ઉઝઝી, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ હતા, તેઓ પોત પોતાના કુટુંબોના આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં આ કુટુંબોમાંના 22,600 પુરુષો શૂરવીર યોદ્વાઓ હતા.
1 કાળવ્રત્તાંત 7:3
ઉઝઝીનો પુત્ર યિઝાહયા હતો. યિઝાહયાના પુત્રો: મિખાએલ, ઓબાધા, યોએલ અને યિશ્શીયા હતા, આ બધાં પાંચેય તેમના કુટુંબોના આગેવાનો હતા.
1 કાળવ્રત્તાંત 7:7
બેલાના પુત્રો: એસ્બોન, ઉઝઝી, ઉઝઝીએલ, યરીમોથ અને ઇરી. આ પાંચ શૂરવીર યોદ્વાઓ કુટુંબોના આગેવાનો હતા અને તેઓના સૈન્યની સંખ્યા 22,034 હતી.
1 કાળવ્રત્તાંત 9:8
યરોહામનો પુત્ર યિબ્નિયા, મિખ્રીના પુત્ર ઉઝઝીનો પુત્ર એલાહ, યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ;
એઝરા 7:4
મરાયોથ ઝરાહ્યાનો પુત્ર હતો; ઝરાહ્યા ઉઝઝીનો પુત્ર હતો; ઉઝઝી બુક્કીનો પુત્ર હતો
ન હેમ્યા 11:22
મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝઝી યરૂશાલેમમાં રહેતા લેવીઓનો આગેવાન હતો, અને ઉઝઝીના પિતા અને પિતૃઓ ગવૈયા હતા, તે આસાફના વંશજો હતા. તેઓ દેવના મંદિરના કામનો કારભાર સંભાળતા હતાં.
ન હેમ્યા 12:19
યોયારીબ ગોત્રનો આગેવાન માત્તાનાય; યદાયા ગોત્રનો આગેવાન ઉઝઝી.
Occurences : 11
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்