Bible

1 Chronicles 3 - WEB (Gujarati)

1 Now these were the sons of David, who were born to him in Hebron: the firstborn, Amnon, of Ahinoam the Jezreelitess; the second, Daniel, of Abigail the Carmelitess;દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તેમાં યિઝએલી અહીનોઆમથી જન્મેલો આમ્મોન, દાઉદ રાજાનો જયેષ્ઠ પુત્ર હતો. બીજો પુત્ર, કામેર્લની અબીગાઈલથી જન્મેલો દાનિયેલ હતો.

2 the third, Absalom the son of Maacah the daughter of Talmai king of Geshur; the fourth, Adonijah the son of Haggith;દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો. ચોથો, હાગ્ગીથનો પુત્ર અદોનિયા હતો.

3 the fifth, Shephatiah of Abital; the sixth, Ithream by Eglah his wife:પાંચમો, શફાટયા જેની માતા અબીટાલ હતી, અને છઠ્ઠો, યિથઆમ જેની માતા એગ્લાહ હતી.

4 six were born to him in Hebron; and there he reigned seven years and six months. In Jerusalem he reigned thirty-three years;આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા. જયાં દાઉદે સાત વર્ષ અને છ માસ રાજ કર્યુ હતું. યરૂશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યુ હતું

5 and these were born to him in Jerusalem: Shimea, and Shobab, and Nathan, and Solomon, four, of Bathshua the daughter of Ammiel;અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો: શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન.

6 and Ibhar, and Elishama, and Eliphelet,દાઉદને બીજા નવ પુત્રો હતા: યિબ્હાર, અલીશામા, અલીફેલેટ.

7 and Nogah, and Nepheg, and Japhia,નોગાહ, નેફેગ, યાફીઆ;

8 and Elishama, and Eliada, and Eliphelet, nine.અલીશામા, એલ્યાદા અને અલીફેલેટ.

9 All these were the sons of David, besides the sons of the concubines; and Tamar was their sister.તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી.

10 Solomon's son was Rehoboam, Abijah his son, Asa his son, Jehoshaphat his son,સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ;

11 Joram his son, Ahaziah his son, Joash his son,તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાઝયા, તેનો પુત્ર યોઆશ;

12 Amaziah his son, Azariah his son, Jotham his son,તેનો પુત્ર અમાસ્યા તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ;

13 Ahaz his son, Hezekiah his son, Manasseh his son,તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિઝિક્યા, તેનો પુત્ર મનાશ્શા;

14 Amon his son, Josiah his son.તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.

15 The sons of Josiah: the firstborn Johanan, the second Jehoiakim, the third Zedekiah, the fourth Shallum.યોશિયાના પુત્રો: તેના જયેષ્ઠપુત્ર યોહાનાન; બીજો યહોયાકીમ; ત્રીજો, સિદકિયા; ચોથો, શાલ્લૂમ,

16 The sons of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son.યહોયાકીમના પુત્રો: તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા.

17 The sons of Jeconiah, the captive: Shealtiel his son,બંદીવાન યખોન્યાના પુત્રો: તેનો પુત્ર શઆલ્તીએલ.

18 and Malchiram, and Pedaiah, and Shenazzar, Jekamiah, Hoshama, and Nedabiah.માલ્કીરામ, પદાયા, શેનઆસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.

19 The sons of Pedaiah: Zerubbabel, and Shimei. The sons of Zerubbabel: Meshullam, and Hananiah; and Shelomith was their sister;પદાયાના પુત્રો: ઝરુબ્બાબેલ તથા શિમઈ; ઝરુબ્બાબેલના પુત્રો: મશુલ્લામ તથા હનાન્યા; તેઓની બહેન શલોમીથ હતી:

20 and Hashubah, and Ohel, and Berechiah, and Hasadiah, Jushab-hesed, five.અને હશુબાહ, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબહેસેદ, એ પાંચ ઝરૂબ્બાબેલના બીજા પુત્રો હતા.

21 The sons of Hananiah: Pelatiah, and Jeshaiah; the sons of Rephaiah, the sons of Arnan, the sons of Obadiah, the sons of Shecaniah.હનાન્યાના પુત્રો: પલાટયા અને તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર આનાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા,

22 The sons of Shecaniah: Shemaiah. The sons of Shemaiah: Hattush, and Igal, and Bariah, and Neariah, and Shaphat, six.શખાન્યાનો વંશજ શમાયા, શમાયાના છ પુત્રો: હાટુશ, યિગઆલ, બારિયા, નઆર્યા, તથા શાફાટ.

23 The sons of Neariah: Elioenai, and Hizkiah, and Azrikam, three.નઆર્યાના ત્રણ પુત્રો: એલ્યોએનાય, હિઝિક્યા તથા આઝીકામ.

24 The sons of Elioenai: Hodaviah, and Eliashib, and Pelaiah, and Akkub, and Johanan, and Delaiah, and Anani, seven.એલ્યોએનાયના સાત પુત્રો: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આક્કૂબ, યોહાનાન, દલાયા તથા અનાની.

Gujarati Bible