2 Chronicles 5:1
યહોવાના મંદિર માટે સુલેમાને ઠરાવેલા બધાં કામ પૂરાં થયા ત્યારે તેણે પોતાના પિતા દાઉદે યહોવાને સમપિર્ત કરેલી તમામ ભેટો સોનું, ચાંદી અને બીજી બધી સામગ્રી લાવીને દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધી.
2 Chronicles 5:1 in Other Translations
King James Version (KJV)
Thus all the work that Solomon made for the house of the LORD was finished: and Solomon brought in all the things that David his father had dedicated; and the silver, and the gold, and all the instruments, put he among the treasures of the house of God.
American Standard Version (ASV)
Thus all the work that Solomon wrought for the house of Jehovah was finished. And Solomon brought in the things that David his father had dedicated, even the silver, and the gold, and all the vessels, and put them in the treasuries of the house of God.
Bible in Basic English (BBE)
So all the work which Solomon did for the house of the Lord was complete. And Solomon took the holy things which David his father had given, the silver and the gold and all the vessels, and put them in the store-houses of the house of God.
Darby English Bible (DBY)
And all the work was finished that Solomon made for the house of Jehovah. And Solomon brought in the things that David his father had dedicated; and the silver, and the gold, and all the vessels he put among the treasures of the house of God.
Webster's Bible (WBT)
Thus all the work that Solomon made for the house of the LORD was finished: and Solomon brought in all the things that David his father had dedicated; and the silver, and the gold, and all the instruments, he put among the treasures of the house of God.
World English Bible (WEB)
Thus all the work that Solomon did for the house of Yahweh was finished. Solomon brought in the things that David his father had dedicated, even the silver, and the gold, and all the vessels, and put them in the treasuries of the house of God.
Young's Literal Translation (YLT)
And all the work that Solomon made for the house of Jehovah is finished, and Solomon bringeth in the sanctified things of David his father, and the silver, and the gold, and all the vessels he hath put among the treasures of the house of God.
| all was | וַתִּשְׁלַם֙ | wattišlam | va-teesh-LAHM |
| finished: Thus | כָּל | kāl | kahl |
| all | הַמְּלָאכָ֔ה | hammĕlāʾkâ | ha-meh-la-HA |
| work | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
| the | עָשָׂ֥ה | ʿāśâ | ah-SA |
| that made Solomon | שְׁלֹמֹ֖ה | šĕlōmō | sheh-loh-MOH |
| for the house | לְבֵ֣ית | lĕbêt | leh-VATE |
| Lord the | יְהוָ֑ה | yĕhwâ | yeh-VA |
| of brought | וַיָּבֵ֨א | wayyābēʾ | va-ya-VAY |
| and | שְׁלֹמֹ֜ה | šĕlōmō | sheh-loh-MOH |
| Solomon | אֶת | ʾet | et |
| in dedicated; had David that | קָדְשֵׁ֣י׀ | qodšê | kode-SHAY |
| things the | דָּוִ֣יד | dāwîd | da-VEED |
| his father | אָבִ֗יו | ʾābîw | ah-VEEOO |
| silver, the and | וְאֶת | wĕʾet | veh-ET |
| and the gold, | הַכֶּ֤סֶף | hakkesep | ha-KEH-sef |
| all and | וְאֶת | wĕʾet | veh-ET |
| the instruments, | הַזָּהָב֙ | hazzāhāb | ha-za-HAHV |
| put | וְאֶת | wĕʾet | veh-ET |
| treasures the among he | כָּל | kāl | kahl |
| of the house | הַכֵּלִ֔ים | hakkēlîm | ha-kay-LEEM |
| of God. | נָתַ֕ן | nātan | na-TAHN |
| בְּאֹֽצְר֖וֹת | bĕʾōṣĕrôt | beh-oh-tseh-ROTE | |
| בֵּ֥ית | bêt | bate | |
| הָֽאֱלֹהִֽים׃ | hāʾĕlōhîm | HA-ay-loh-HEEM |
Cross Reference
1 Kings 7:51
આમ યહોવાના મંદિરનું બાંધકામ પૂર્ણ થયું. ત્યારે સુલેમાંન રાજાએ તેના પિતાએ યહોવાને અર્પણ કરેલા બધાં સોનાઁ અને ચાંદીના પાત્રો લઈ જઈને યહોવાના મંદિરના ભંડારમાં જમાં કરાવ્યાં.
2 Samuel 8:11
દાઉદે આ બધી વસ્તુઓ લીધી અને યહોવાને અર્પણ કરી અને બધું યહોવાના મંદિરમાં સેવા માંટે અર્પણ કર્યું. આ બધી વસ્તુઓ દાઉદે તેણે હરાવેલા દેશોમાંથી લીધી હતી.
1 Chronicles 22:14
“મેં પુષ્કળ મહેનત કરીને યહોવાના મંદિર માટે 3,750 ટન સોનું, 37,500 ટન ચાંદી, અને જોખ્યું જોખાય નહિ તેટલું કાંસુ અને લોઢું એકઠાં કર્યા છે. લાકડાં અને પથ્થર પણ મેં ભેગા કર્યા છે, પણ તારે થોડા વધારે એકઠાં કરવા પડશે.
1 Chronicles 26:26
એ શલોમોથ અને તેના કુટુંબીઓ રાજા દાઉદે, કુટુંબોના વડાઓએ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકોએ તથા બીજા ઉચ્ચ અમલદારો દ્વારા અર્પણ કરાયેલી ભેટોના ભંડારની સંભાળ રાખતા હતા.