Bible

Ruth 4:1 Image in Gujarati

બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”

બોઆઝશહેરનાદરવાજાપાસેલોકોભેગાથાયછેતેજગ્યાએગયો.એનાપરિવારનોનજીકનોસગોત્યાંથીપસારથાયત્યાંસુધીત્યાંબેસીરહ્યો.એણેએનેબોલાવીનેકહ્યું,“અરેફલાણાઆવઅનેઅહીંબેસહુંતારીસાથેથોડીવાતકરવામાંગુંછું.એટલેતેઆવીનેબેઠો.”
Click consecutive words to select a phrase. Click again to deselect.

Ruth 4:1 Picture in Gujarati