Ruth 2:2
એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.”
And Ruth | וַתֹּאמֶר֩ | wattōʾmer | va-toh-MER |
the Moabitess | ר֨וּת | rût | root |
said | הַמּֽוֹאֲבִיָּ֜ה | hammôʾăbiyyâ | ha-moh-uh-vee-YA |
unto | אֶֽל | ʾel | el |
Naomi, | נָעֳמִ֗י | nāʿŏmî | na-oh-MEE |
now me Let | אֵֽלְכָה | ʾēlĕkâ | A-leh-ha |
go | נָּ֤א | nāʾ | na |
to the field, | הַשָּׂדֶה֙ | haśśādeh | ha-sa-DEH |
and glean | וַֽאֲלַקֳּטָ֣ה | waʾălaqqŏṭâ | va-uh-la-koh-TA |
corn of ears | בַשִּׁבֳּלִ֔ים | baššibbŏlîm | va-shee-boh-LEEM |
after | אַחַ֕ר | ʾaḥar | ah-HAHR |
אֲשֶׁ֥ר | ʾăšer | uh-SHER | |
him in whose sight | אֶמְצָא | ʾemṣāʾ | em-TSA |
find shall I | חֵ֖ן | ḥēn | hane |
grace. | בְּעֵינָ֑יו | bĕʿênāyw | beh-ay-NAV |
And she said | וַתֹּ֥אמֶר | wattōʾmer | va-TOH-mer |
Go, her, unto | לָ֖הּ | lāh | la |
my daughter. | לְכִ֥י | lĕkî | leh-HEE |
בִתִּֽי׃ | bittî | vee-TEE |
Cross Reference
Leviticus 23:22
“તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.”
Leviticus 19:9
“જયારે તમે ખેતરમાં પાકની કાપણી કરો ત્યારે છેક ખૂણા સુધી લણશો નહિ અને ધઉની કાપણીનો મોડ પણ વીણી લેશો નહિ.
Deuteronomy 24:19
“જયારે પાકની કાપણી કરો ત્યારે એકાદ પૂળો ખેતરમાં રહી જાય, તો તે લેવા પાછા ખેતરે જવું નહિ; વિદેશીઓ, અનાથો તથા વિધવાઓ માંટે તેને ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી તમાંરા યહોવા દેવ તમને આશીર્વાદ આપશે અને તમાંરા કામમાં લાભ આપશે.
Leviticus 19:16
દેશબાંધવોમાં તમાંરે કોઈની કૂથલી કરવી નહિ, કોઈના પર ખોટો આરોપ મૂકીને એનું જીવન જોખમમાં મૂકવું નહિ, હું યહોવા છું.
Ruth 2:7
આજે સવારે એણે મને પૂછયું કે; “હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”