Romans 6:19 Image in Gujarati
જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો.
જેદૃષ્ટાંતલોકોજાણેછેતેદૃષ્ટાંતઆપીનેહુંતમનેઆસમજાવવાપ્રયત્નકરીશકારણકેએબધુંસમજવુંતમારામાટેકઠિનછે.તેથીહુંઆરીતેસમજાવુંછું.ભૂતકાળમાંતમેઅશુદ્ધતાઅનેઅનિષ્ટનીસેવામાંતમારાશરીરનાંઅવયવોઅર્પણકર્યાહતા.તમેદુષ્ટતામાંજજીવતાહતા.તમેહવેતમારાંઅવયવોનેપવિત્રતાનેઅર્થેન્યાયીપણાનાદાસતરીકેસુપ્રતકરોઅનેપછીતમેફક્તદેવમાટેજજીવવાશક્તિમાનથશો.
Romans 6:19 Picture in Gujarati