Bible

Romans 1:29 Image in Gujarati

સ્વાર્થ, ધિક્કાર, અનિષ્ટ એમ દરેક પ્રકારનાં પાપ વડે એ લોકોનું જીવન ભરપૂર જણાય છે. એકબીજા માટે ખરાબમાં ખરાબ વિચારો ધરાવતા આ લોકોમાં ઈર્ષ્યા, ખૂન, ઝઘડા, જૂઠ્ઠાણું (છેતરપીંડી) વગેરે અનેક અનિષ્ટ પાપોએ પ્રવેશ કર્યો છે.

સ્વાર્થ,ધિક્કાર,અનિષ્ટએમદરેકપ્રકારનાંપાપવડેલોકોનુંજીવનભરપૂરજણાયછે.એકબીજામાટેખરાબમાંખરાબવિચારોધરાવતાલોકોમાંઈર્ષ્યા,ખૂન,ઝઘડા,જૂઠ્ઠાણું(છેતરપીંડી)વગેરેઅનેકઅનિષ્ટપાપોએપ્રવેશકર્યોછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Romans 1:29 Picture in Gujarati