Psalm 47
1 આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
2 કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
3 તે બીજા રાષ્ટોને આપણા તાબામાં અને આપણા શાસન નીચે મૂકે છે.
4 તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે, અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
6 દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ; પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
7 દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે. તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
8 તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે, અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
9 ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટોના નેતાઓ ભેગા થયા છે. બધાં રાષ્ટોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે, દેવ સવોર્ચ્ચ છે.
1 To the chief Musician, A Psalm for the sons of Korah.
2 O clap your hands, all ye people; shout unto God with the voice of triumph.
3 For the Lord most high is terrible; he is a great King over all the earth.
4 He shall subdue the people under us, and the nations under our feet.
5 He shall choose our inheritance for us, the excellency of Jacob whom he loved. Selah.
6 God is gone up with a shout, the Lord with the sound of a trumpet.
7 Sing praises to God, sing praises: sing praises unto our King, sing praises.
8 For God is the King of all the earth: sing ye praises with understanding.
9 God reigneth over the heathen: God sitteth upon the throne of his holiness.
10 The princes of the people are gathered together, even the people of the God of Abraham: for the shields of the earth belong unto God: he is greatly exalted.
Tamil Indian Revised Version
நீர் எங்களை வலுசர்ப்பங்களுள்ள இடத்திலே நொறுக்கி, மரண இருளினாலே எங்களை மூடியிருந்தும்,
Tamil Easy Reading Version
தேவனே, நாங்கள் உம்மை விட்டு விலகிச் செல்லவில்லை. உம்மைப் பின்பற்றுவதை நிறுத்தவில்லை.
Thiru Viviliam
⁽எங்கள் உள்ளம் பின்வாங்கவில்லை;␢ எங்கள் காலடிகள்␢ உம் வழியினின்று பிறழவில்லை.⁾
King James Version (KJV)
Our heart is not turned back, neither have our steps declined from thy way;
American Standard Version (ASV)
Our heart is not turned back, Neither have our steps declined from thy way,
Bible in Basic English (BBE)
Our hearts have not gone back, and our steps have not been turned out of your way;
Darby English Bible (DBY)
Our heart is not turned back, neither have our steps declined from thy path;
Webster’s Bible (WBT)
All this is come upon us; yet we have not forgotten thee, neither have we dealt falsely in thy covenant.
World English Bible (WEB)
Our heart has not turned back, Neither have our steps strayed from your path,
Young’s Literal Translation (YLT)
We turn not backward our heart, Nor turn aside doth our step from Thy path.
சங்கீதம் Psalm 44:18
நீர் எங்களை வலுசர்ப்பங்களுள்ள இடத்திலே நொறுக்கி, மரண இருளினாலே எங்களை மூடியிருந்தும்,
Our heart is not turned back, neither have our steps declined from thy way;
Our heart | לֹא | lōʾ | loh |
is not | נָס֣וֹג | nāsôg | na-SOɡE |
turned | אָח֣וֹר | ʾāḥôr | ah-HORE |
back, | לִבֵּ֑נוּ | libbēnû | lee-BAY-noo |
steps our have neither | וַתֵּ֥ט | wattēṭ | va-TATE |
declined | אֲשֻׁרֵ֗ינוּ | ʾăšurênû | uh-shoo-RAY-noo |
from | מִנִּ֥י | minnî | mee-NEE |
thy way; | אָרְחֶֽךָ׃ | ʾorḥekā | ore-HEH-ha |