Psalm 23 - BBE (Gujarati)
1 <A Psalm. Of David.> The Lord takes care of me as his sheep; I will not be without any good thing.યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 He makes a resting-place for me in the green fields: he is my guide by the quiet waters.તે મને લીલાં બીડમાં સુવાડે છે અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 He gives new life to my soul: he is my guide in the ways of righteousness because of his name.તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે. તેમનાં નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને માગેર્ ચલાવે છે.
4 Yes, though I go through the valley of deep shade, I will have no fear of evil; for you are with me, your rod and your support are my comfort.મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ; કારણ હે યહોવા, તમે મારી સાથે છો, તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 You make ready a table for me in front of my haters: you put oil on my head; my cup is overflowing.તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો. અને મારા માથા પર તેલ રેડો છો. મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 Truly, blessing and mercy will be with me all the days of my life; and I will have a place in the house of the Lord all my days.તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે; અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
Gujarati Bible