Bible

Psalm 133 - WEB (Gujarati)

1 > See how good and how pleasant it is For brothers to live together in unity!ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!

2 It is like the precious oil on the head, That ran down on the beard, Even Aaron's beard; That came down on the edge of his robes;તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

3 Like the dew of Hermon, That comes down on the hills of Zion: For there Yahweh gives the blessing, Even life forevermore.વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

Gujarati Bible