Bible

Psalm 126 - WEB (Gujarati)

1 > When Yahweh brought back those who returned to Zion, We were like those who dream.જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.

2 Then our mouth was filled with laughter, And our tongue with singing. Then they said among the nations, "Yahweh has done great things for them."અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં; ત્યારે વિદેશીઓએ કહ્યું; “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”

3 Yahweh has done great things for us, And we are glad.યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે જેથી અમે આનંદ પામીએ છીએ.

4 Restore our fortunes again, Yahweh, Like the streams in the Negev.હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો, અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.

5 Those who sow in tears will reap in joy.જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે; તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.

6 He who goes out weeping, carrying seed for sowing, Will assuredly come again with joy, carrying his sheaves.જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે; તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.

Gujarati Bible