Psalm 124 - WEB (Gujarati)
1 > If it had not been Yahweh who was on our side, Let Israel now say,ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે; જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 If it had not been Yahweh who was on our side, When men rose up against us;હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 Then they would have swallowed us up alive, When their wrath was kindled against us;તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત; અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 Then the waters would have overwhelmed us, The stream would have gone over our soul;ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત; અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 Then the proud waters would have gone over our soul.તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 Blessed be Yahweh, Who has not given us as a prey to their teeth.યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા, અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 Our soul has escaped like a bird out of the fowler's snare. The snare is broken, and we have escaped.જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય; તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 Our help is in the name of Yahweh, Who made heaven and earth.આકાશ અને પૃથ્વીના સર્જનહાર; યહોવા જ અમારા મદદગાર છે.
Gujarati Bible