Proverbs 23

fullscreen1 જ્યારે તું કોઇ અધિકારીની સાથે ખાવા બેસે ત્યારે તું કોની સાથે બેઠો છે તે ધ્યાનમાં રાખજે.

fullscreen2 અને જો તારી ભૂખ પ્રબળ હોય તો તારે ગળે છરી મૂક.

fullscreen3 સ્વાદિષ્ટ વાનગીઓ માટે ઝૂરીશ નહિ, કારણ કે તે ખોરાક છેતરામણો હોય છે.

1 When thou sittest to eat with a ruler, consider diligently what is before thee:

2 And put a knife to thy throat, if thou be a man given to appetite.

3 Be not desirous of his dainties: for they are deceitful meat.

Proverbs 23 in Tamil and English

1 જ્યારે તું કોઇ અધિકારીની સાથે ખાવા બેસે ત્યારે તું કોની સાથે બેઠો છે તે ધ્યાનમાં રાખજે.
When thou sittest to eat with a ruler, consider diligently what is before thee:

2 અને જો તારી ભૂખ પ્રબળ હોય તો તારે ગળે છરી મૂક.
And put a knife to thy throat, if thou be a man given to appetite.

3 સ્વાદિષ્ટ વાનગીઓ માટે ઝૂરીશ નહિ, કારણ કે તે ખોરાક છેતરામણો હોય છે.
Be not desirous of his dainties: for they are deceitful meat.