Lamentations 1:21 Image in Gujarati
“જ્યારે હું નિસાસા નાખતો હતો, તે તેઓએ સાંભળ્યું છે. મને દિલાસો આપનાર કોઇ નથી; મારા બધા દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યંુ છે. તેઓ ખુશ છે કે આ બધું તેં પોતે કર્યું છે. તેં જે દિવસ માટે વચન આપ્યું છે તે આવવા દે, તેઓને પણ મારા જેવા થવા દે.”
“જ્યારેહુંનિસાસાનાખતોહતો,તેતેઓએસાંભળ્યુંછે.મનેદિલાસોઆપનારકોઇનથી;મારાબધાદુશ્મનોએમારાદુ:ખવિષેસાંભળ્યંુછે.તેઓખુશછેકેઆબધુંતેંપોતેકર્યુંછે.તેંજેદિવસમાટેવચનઆપ્યુંછેતેઆવવાદે,તેઓનેપણમારાજેવાથવાદે.”
Lamentations 1:21 Picture in Gujarati