Numbers 7 - YLT (Gujarati)
1 And it cometh to pass on the day of Moses' finishing setting up the tabernacle, that he anointeth it, and sanctifieth it, and all its vessels, and the altar, and all its vessels, and he anointeth them, and sanctifieth them,જે દિવસે મૂસાએ પવિત્રમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમજ તેમાંની બધી સાધન-સામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનો અભિષેક કરી તેમના બધાં પાત્રોનો અભિષેક કરીને પવિત્ર કર્યા.
2 and the princes of Israel (heads of the house of their fathers, they `are' princes of the tribes, they who are standing over those numbered) bring near,ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી.
3 yea, they bring their offering before Jehovah, six waggons covered, and twelve oxen -- a waggon for two of the princes, and an ox for one -- and they bring them near before the tabernacle.તેમણે યહોવાની સંમુખ બે બળદ જોડેલા છત્તરાવાળાં છ ગાડાં તેઓ લાવ્યા બે કુટુંબના વડાઓ દીઠ એક ગાડું અને પ્રત્યેક આગેવાન દીઠ એક બળદ. આ બધુ તેઓએ પવિત્ર મંડપમાં પ્રવેશદ્વાર પાસે યહોવાની સમક્ષ રજૂ કર્યુ.
4 And Jehovah speaketh unto Moses, saying,પછી યહોવાએ મૂસાને કહ્યું,
5 `Receive from them, and they have been to do the service of the tent of meeting, and thou hast given them unto the Levites, each according to his service.'“તેઓની ભેટોનો સ્વીકાર કર, મુલાકાતમંડપની સેવામાં આ ગાડાનો ઉપયોગ કરજે. લેવીઓને તું એ તેમના કાર્યમાં ઉપયોગ કરે, તે માંટે તેમણે બજાવવાની સેવા અનુસાર સોંપી દેજે.”
6 And Moses taketh the waggons and the oxen, and giveth them unto the Levites.તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં.
7 The two of the waggons and the four of the oxen he hath given to the sons of Gershon, according to their service,તેણે ગેર્શોનના સમૂહને તેઓને જે સેવાઓ કરવાની હતી તે માંટે બે ગાડાં અને ચાર બળદો આપ્યા.
8 and the four of the waggons and the eight of the oxen he hath given to the sons of Merari, according to their service, by the hand of Ithamar son of Aaron the priest;મરારીના સમૂહે યાજક હારુનના પુત્ર ઈથામાંરની આગેવાની હેઠળ જે સેવાએ કરવાની હતી તેને માંટે તેણે તેમને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યા.
9 and to the sons of Kohath he hath not given, for the service of the sanctuary `is' on them: on the shoulder they bear.પરંતુ કહાથના વંશજોને કાંઈ જ આપ્યું નહિ, કારણ કે તેઓને જે પવિત્ર વસ્તુઓ સોંપવામાં આવી હતી તેની જવાબદારી તેઓ પોતાના માંથે જ રાખતા અને પોતાના ખભા ઉપર ઊચકી લેતા હતા.
10 And the princes bring near the dedication of the altar in the day of its being anointed; yea, the princes bring near their offering before the altar.જે દિવસે યજ્ઞવેદીને અભિષિક્ત અને સમર્પિત કરવામાં આવી તે દિવસે આગેવાનો પોતાના અર્પણો લાવ્યા અને વેદી આગળ રજૂ કર્યા.
11 And Jehovah saith unto Moses, `One prince a day -- one prince a day -- do they bring near their offering for the dedication of the altar.'યહોવાએ મૂસાને કહ્યું, “વેદીની પ્રતિષ્ઠા કરવા સારું અર્પણ વારાફરતી એક દિવસે એક જણેજ ધરાવવા.”
12 And he who is bringing near on the first day his offering is Nahshon son of Amminadab, of the tribe of Judah.પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં.
13 And his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary; both of them full of flour mixed with oil, for a present;પ્રથમ દિવસે ‘યહૂદા’ના કુળસમૂહનો આગેવાન આમ્મીનાદાબનો પુત્ર નાહશોન અર્પણ લઈને આવ્યો.
14 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
15 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
16 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
17 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Nahshon son of Amminadab.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
18 On the second day hath Nethaneel son of Zuar, prince of Issachar, brought near.શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
19 He hath brought near his offering, one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;બીજે દિવસે ઈસ્સાખાર વંશનો સૂઆરનો પુત્ર નથાનિયેલે અર્પણ લઈને આવ્યો.
20 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
21 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
22 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
23 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Nethaneel son of Zuar.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
24 On the third day, the prince of the sons of Zebulun, Eliab son of Helon; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
25 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;ત્રીજે દિવસે ઝબુલોનના વંશનો વડો અને હેલોનનો પુત્ર અલીઆબ અર્પણ લાવ્યો.
26 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
27 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
28 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
29 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Eliab son of Helon.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
30 On the fourth day, Elizur, son of Shedeur, prince of the sons of Reuben; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
31 his offering is one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;ચોથે દિવસે રૂબેન વંશનો શદેઉરનો પુત્ર અલીસૂર અર્પણ લાવ્યો.
32 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
33 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
34 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
35 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Elizur son of Shedeur.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
36 On the fifth day, the prince of the sons of Simeon, Shelumiel son of Zurishaddai; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
37 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;પાંચમે દિવસે શિમયોન વંશના વડા સૂરીશાદાયના પુત્ર શલુમીએલે અર્પણ લાવીને ઘરાવ્યું.
38 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
39 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
40 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
41 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Shelumiel son of Zurishaddai.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
42 On the sixth day, the prince of the sons of Gad, Eliasaph son of Deuel; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
43 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;છઠ્ઠે દિવસે ગાદના વંશના વડા દેઉએલના પુત્ર એલ્યાસાફે અર્પણ લાવીને ઘરાવ્યું.
44 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
45 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
46 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
47 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Eliasaph son of Deuel.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
48 On the seventh day, the prince of the sons of Ephraim, Elishama son of Ammihud; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
49 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;સાતમે દિવસે એફ્રાઈમના વંશના વડા આમ્મીહૂદના પુત્ર અલીશામાંએ અર્પણ લાવીને ધરાવ્યું.
50 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
51 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
52 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
53 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Elishama son of Ammihud.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
54 On the eighth day, the prince of the sons of Manasseh, Gamaliel son of Pedahzur; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
55 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;આઠમાં દિવસે મનાશ્શા વંશના વડા પદાહસૂરના પુત્ર ગમાંલ્યેલ અર્પણ લાવીને ધરાવ્યું.
56 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
57 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
58 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
59 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Gamaliel son of Pedahzur.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
60 On the ninth day, the prince of the sons of Benjamin, Abidan son of Gideoni; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
61 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;નવમાં દિવસે બિન્યામીન વંશના વડા ગિદિયોનીના પુત્ર અબીદાને અર્પણ લાવીને ધરાવ્યું.
62 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
63 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
64 one kid of the goats for a sin-offering:તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
65 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Abidan son of Gideoni.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
66 On the tenth day, the prince of the sons of Dan, Ahiezer son of Ammishaddai; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
67 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;દશમે દિવસે દાનના વંશના વડા આમ્મીશાદાયના પુત્ર અહીએઝેર અર્પણ ધરાવ્યું.
68 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
69 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
70 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
71 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Ahiezer son of Ammishaddai.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
72 On the eleventh day, the prince of the sons of Asher, Pagiel son of Ocran; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
73 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;અગિયારમે દિવસે આશેરના વંશના વડા ઓક્રાનના પુત્ર પાગીએલે અર્પણ લાવીને ધરાવ્યું.
74 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
75 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
76 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
77 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Pagiel son of Ocran.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન;
78 On the twelfth day, the prince of the sons of Naphtali, Ahira son of Enan; --શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
79 his offering `is' one silver dish, its weight a hundred and thirty `shekels'; one silver bowl of seventy shekels, by the shekel of the sanctuary, both of them full of flour mixed with oil, for a present;બારમે દિવસે નફતાલીના વંશના વડા એનાનના પુત્ર અહીરાએ અર્પણ લાવીને ધરાવ્યું.
80 one golden spoon of ten `shekels', full of perfume;પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 1 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો.
81 one bullock, a son of the herd, one ram, one lamb, a son of a year, for a burnt-offering;આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો.
82 one kid of the goats for a sin-offering;તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી,
83 and for a sacrifice of the peace-offerings two oxen, five rams, five he-goats, five lambs, sons of a year; this `is' the offering of Ahira son of Enan.તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન; શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
84 This `is' the dedication of the altar, in the day of its being anointed, by the princes of Israel: twelve silver dishes, twelve silver bowls, twelve golden spoons;આ રીતે વેદીના અભિષેકના પ્રસંગે ઇસ્રાએલના વંશના આગેવાનો સમર્પણવિધિમાં પોતપોતાનાં અર્પણો લાવ્યાં; ચાંદીની 12 કથરોટ, ચાંદીના 12 પ્યાલા, તથા સોનાની 12 ધૂપદાનીઓ,
85 a hundred and thirty `shekels' each silver dish, and each bowl seventy; all the silver of the vessels `is' two thousand and four hundred `shekels', by the shekel of the sanctuary.ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન અધિકૃત માંપ અનુસારે 130 શેકેલ હતું, અને ચાંદીના પ્રત્યેક પ્યાલાનું વજન 70 શેકેલ હતું. ચાંદીની કથરોટો અને ચાંદીના પ્યાલાઓનું કુલ વજન 2,400 શેકેલ હતું.
86 Golden spoons `are' twelve, full of perfume; ten `shekels' each spoon, by the shekel of the sanctuary; all the gold of the spoons `is' a hundred and twenty `shekels';તદુપરાંત ધૂપથી ભરેલાં 12 સોનાનાં પાત્રો હતાં, તે પ્રત્યેકનું વજન અધિકૃત માંપ પ્રમાંણે દશ શેકેલ હતું. એ પાત્રોના સોનાનું કુલ વજન મંદિરના માંપ પ્રમાંણે 120 શેકેલ હતું,
87 all the oxen for burnt-offering `are' twelve bullocks, rams twelve, lambs, sons of a year twelve, and their present; and kids of the goats twelve, for sin-offering;દહનાર્પણો માંટે કુલ 12 બળદો, 12 ઘેટાઓ એક વર્ષની ઉમરના 12 હલવાન હતા. પાપાર્થાપણ માંટે 12 નર બકરાં પણ હતાં.
88 and all the oxen for the sacrifice of the peace-offerings `are' twenty and four bullocks, rams sixty, he-goats sixty, lambs, sons of a year, sixty; this is the dedication of the altar, in the day of its being anointed.તથા શાંત્યર્પણ માંટે કુલ 24 બળદો, 60 ઘેટા, 60 બકરાં, અને એક વર્ષની ઉમરના 60 હલવાન હતા, આ અર્પણો વેદીનો અભિષેક કરી તેના સમર્પણના પ્રસંગે અર્પણ થયા હતા.
89 And in the going in of Moses unto the tent of meeting to speak with Him -- he doth even hear the voice speaking unto him from off the mercy-seat which `is' upon the ark of the testimony, from between the two cherubs; and He speaketh unto him.જે સમયે મૂસા યહોવા સાથે વાત કરવા માંટે પવિત્રમંડપમાં પ્રવેશ્યો તે સમયે તેણે કરારકોશના ઢાંકણા ઉપરના બે કરૂબ દેવદૂતોની વચ્ચેનો અવાજ સાંભળ્યો. યહોવા આ રીતે તેની સાથે બોલતા હતા.
Gujarati Bible