Bible

Numbers 4:15 Image in Gujarati

“હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.

“હારુનઅનેતેનાપુત્રોમુકામઉપાડતીવખતેપવિત્રસ્થાનનેઅનેતેનીબધીસાધનસામગ્રીનેઢાંકેઅનેતેપછીકહાથનાકુળોએતેઉપાડવામાંટેહાજરથઈજવું,અનેજયાંછાવણીકરવાનીહોયત્યાંબધુંલઈજવું;પરંતુતેઓએપવિત્રવસ્તુઓનેઅડવુંનહિ,અડેતોરખેનેતેઓમૃત્યુપામે.કહાથનાકુળોએમુલાકાતમંડપમાંથીવસ્તુઓઉપાડવાનુંપવિત્રકાર્યકરવાનુંછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Numbers 4:15 Picture in Gujarati