Numbers 11:20 Image in Gujarati
પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.”‘
પરંતુએકમહિનાસુધી,તમેએનાથીકંટાળીજાઓ,તમનેચીતરીચડેત્યાંસુધીતમાંરેતેજમવુંપડશે.કારણકેતમેતમાંરીવચ્ચેવસતાયહોવાનોઅનાદરકર્યોછે,અનેતેમનીઆગળએમકહીનેરોદણાંરડયાછોકે,‘અમેમિસરછોડીનેનઆવ્યાહોતતોસારુંથાત.”‘
Numbers 11:20 Picture in Gujarati