Numbers 32:42
વળી નોબાહ નામનો વ્યક્તિ લશ્કર લઈને કનાથ અને તેની આસપાસના ગામડાં પર ચઢી આવ્યો અને તે કબજે કરી લીધાં અને તેનું નામ પોતાના નામ ઉપરથી ‘નોબાહ’ રાખ્યું.
Cross Reference
ઊત્પત્તિ 50:23
અને તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં સંતાનો જોયાં, મનાશ્શાના પુત્ર માંખીરનાં દીકરાઓ પણ યૂસફના ખોળામાં ઊછર્યાં.
ગણના 26:29
મનાશ્શાનાં વંશનાં કુટુંબો:માંખીરથી માંખીરીઓનું કુટુંબ.
યહોશુઆ 17:1
મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.
And Nobah | וְנֹ֣בַח | wĕnōbaḥ | veh-NOH-vahk |
went | הָלַ֔ךְ | hālak | ha-LAHK |
and took | וַיִּלְכֹּ֥ד | wayyilkōd | va-yeel-KODE |
אֶת | ʾet | et | |
Kenath, | קְנָ֖ת | qĕnāt | keh-NAHT |
villages the and | וְאֶת | wĕʾet | veh-ET |
thereof, and called | בְּנֹתֶ֑יהָ | bĕnōtêhā | beh-noh-TAY-ha |
Nobah, it | וַיִּקְרָ֧א | wayyiqrāʾ | va-yeek-RA |
after his own name. | לָ֦ה | lâ | la |
נֹ֖בַח | nōbaḥ | NOH-vahk | |
בִּשְׁמֽוֹ׃ | bišmô | beesh-MOH |