Luke 14:9 Image in Gujarati
અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે, ‘આ માણસને તારી બેઠક આપ.’ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો. અને તમે ખૂબ શરમિંદા બનશો.
અનેજોતમેસૌથીમહત્વનીબેઠકપરબેઠાહોયઅનેપછીજેમાણસેતમનેનિમંત્રણઆપ્યુંહોયતેતમારીપાસેઆવેઅનેકહે,‘આમાણસનેતારીબેઠકઆપ.’પછીતમેછેલ્લીજગ્યાએજવાનીશરૂઆતકરશો.અનેતમેખૂબશરમિંદાબનશો.
Luke 14:9 Picture in Gujarati