Bible

Leviticus 23:18 Image in Gujarati

“રોટલી ઉપરાંત યહોવાને દહનાર્પણરૂપે તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરનાં સાત ઘેટાંના બચ્ચા, એક વાછરડું, અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણ પણ હોવા જો ઈએ, જે અગ્નિમાં આહુતિ માંટેના અર્પણો છે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

“રોટલીઉપરાંતયહોવાનેદહનાર્પણરૂપેતમાંરેએકવર્ષનાખોડખાંપણવગરનાંસાતઘેટાંનાબચ્ચા,એકવાછરડું,અનેબેઘેટાંઅર્પણકરવા.સર્વનેઅનુરૂપખાદ્યાર્પણઅનેપેયાર્પણપણહોવાજોઈએ,જેઅગ્નિમાંઆહુતિમાંટેનાઅર્પણોછે.એનીસુવાસથીયહોવાપ્રસન્નથાયછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Leviticus 23:18 Picture in Gujarati