Judges 7:13 Image in Gujarati
જ્યારે ગિદિયોન ત્યાં પહોંચ્યો ત્યારે એક માંણસ બીજા માંણસને પોતાના સ્વપ્નની વાત કહેતો હતો; તે બોલ્યો, “મને એવું સ્વપ્ન આવ્યું કે એક જવની રોટલી મિદ્યાનીઓની છાવણીમાં ગબડતી ગબડતી આવી અને એક તંબુ આગળ પહોંચતાં તેની સાથે અથડાઈ એટલે તંબુ તૂટી પડયો.”
જ્યારેગિદિયોનત્યાંપહોંચ્યોત્યારેએકમાંણસબીજામાંણસનેપોતાનાસ્વપ્નનીવાતકહેતોહતો;તેબોલ્યો,“મનેએવુંસ્વપ્નઆવ્યુંકેએકજવનીરોટલીમિદ્યાનીઓનીછાવણીમાંગબડતીગબડતીઆવીઅનેએકતંબુઆગળપહોંચતાંતેનીસાથેઅથડાઈએટલેતંબુતૂટીપડયો.”
Judges 7:13 Picture in Gujarati