Joshua 5:6
રણમાં રહેતા ત્યારે ઘણા લડાકુ લોકોએ યહોવાનું માંન્યું નહિ તેથી યહોવાએ વચન આપ્યું તે લોકો “વધારે અનાજ ઉગે છે” તે જમીન નહિ જોવે. યહોવાએ આપણા પૂર્વજોને તે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું. પણ તે માંણસોને કારણે દેવે લોકોને 40 વર્ષ રણમાં ભટકવાની ફરજ પાડી તે રીતે તે લડતા લોકો મરી જશે. તે બધાં લડતા લોકો મરી ગયા અને તેમના પુત્રોએ તેઓની જગ્યાં લીધી.
For | כִּ֣י׀ | kî | kee |
the children | אַרְבָּעִ֣ים | ʾarbāʿîm | ar-ba-EEM |
of Israel | שָׁנָ֗ה | šānâ | sha-NA |
walked | הָֽלְכ֣וּ | hālĕkû | ha-leh-HOO |
forty | בְנֵֽי | bĕnê | veh-NAY |
years | יִשְׂרָאֵל֮ | yiśrāʾēl | yees-ra-ALE |
wilderness, the in | בַּמִּדְבָּר֒ | bammidbār | ba-meed-BAHR |
till | עַד | ʿad | ad |
all | תֹּ֨ם | tōm | tome |
the people | כָּל | kāl | kahl |
men were that | הַגּ֜וֹי | haggôy | HA-ɡoy |
of war, | אַנְשֵׁ֤י | ʾanšê | an-SHAY |
which came out | הַמִּלְחָמָה֙ | hammilḥāmāh | ha-meel-ha-MA |
of Egypt, | הַיֹּֽצְאִ֣ים | hayyōṣĕʾîm | ha-yoh-tseh-EEM |
consumed, were | מִמִּצְרַ֔יִם | mimmiṣrayim | mee-meets-RA-yeem |
because | אֲשֶׁ֥ר | ʾăšer | uh-SHER |
they obeyed | לֹֽא | lōʾ | loh |
not | שָׁמְע֖וּ | šomʿû | shome-OO |
the voice | בְּק֣וֹל | bĕqôl | beh-KOLE |
Lord: the of | יְהוָ֑ה | yĕhwâ | yeh-VA |
unto whom | אֲשֶׁ֨ר | ʾăšer | uh-SHER |
the Lord | נִשְׁבַּ֤ע | nišbaʿ | neesh-BA |
sware | יְהוָה֙ | yĕhwāh | yeh-VA |
not would he that | לָהֶ֔ם | lāhem | la-HEM |
shew | לְבִלְתִּ֞י | lĕbiltî | leh-veel-TEE |
them | הַרְאוֹתָ֣ם | harʾôtām | hahr-oh-TAHM |
the land, | אֶת | ʾet | et |
which | הָאָ֗רֶץ | hāʾāreṣ | ha-AH-rets |
Lord the | אֲשֶׁר֩ | ʾăšer | uh-SHER |
sware | נִשְׁבַּ֨ע | nišbaʿ | neesh-BA |
unto their fathers | יְהוָ֤ה | yĕhwâ | yeh-VA |
give would he that | לַֽאֲבוֹתָם֙ | laʾăbôtām | la-uh-voh-TAHM |
land a us, | לָ֣תֶת | lātet | LA-tet |
that floweth | לָ֔נוּ | lānû | LA-noo |
with milk | אֶ֛רֶץ | ʾereṣ | EH-rets |
and honey. | זָבַ֥ת | zābat | za-VAHT |
חָלָ֖ב | ḥālāb | ha-LAHV | |
וּדְבָֽשׁ׃ | ûdĕbāš | oo-deh-VAHSH |