Isaiah 9:18 Image in Gujarati
માણસોની દુષ્ટતા આગની જેમ ભભૂકી ઊઠી છે. અને એ કાંટાઝાંખરાને ભરખી જાય છે. જંગલની ઝાડીને પણ એ બાળી મૂકે છે. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે.
માણસોનીદુષ્ટતાઆગનીજેમભભૂકીઊઠીછે.અનેએકાંટાઝાંખરાનેભરખીજાયછે.જંગલનીઝાડીનેપણએબાળીમૂકેછે.અનેધુમાડાનાગોટેગોટાઆકાશમાંચઢેછે.
Isaiah 9:18 Picture in Gujarati