Bible

Isaiah 9:17 Image in Gujarati

આથી પ્રભુ તેમના યુવાનો પ્રત્યે રાજી થશે નહિ. તેમજ અનાથો અને વિધવાઓ પ્રત્યે જરાયે સહાનુભૂતિ દાખવશે નહિ. બધાજ દુરાચારીઓ છે, દેવને શું જોઇએ છે તે જાણવાની કોઇને કાળજી નથી, એકે એક વ્યકિત અનિષ્ઠ વસ્તુઓ બોલે છે, આ બધાને લીધે યહોવાનો ગુસ્સો ઓછો નથી થયો અને તેમનો બાહુ હજી પણ ઉગામેલો જ છે.

આથીપ્રભુતેમનાયુવાનોપ્રત્યેરાજીથશેનહિ.તેમજઅનાથોઅનેવિધવાઓપ્રત્યેજરાયેસહાનુભૂતિદાખવશેનહિ.બધાજદુરાચારીઓછે,દેવનેશુંજોઇએછેતેજાણવાનીકોઇનેકાળજીનથી,એકેએકવ્યકિતઅનિષ્ઠવસ્તુઓબોલેછે,બધાનેલીધેયહોવાનોગુસ્સોઓછોનથીથયોઅનેતેમનોબાહુહજીપણઉગામેલોછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Isaiah 9:17 Picture in Gujarati