Home Bible Isaiah Isaiah 8 Isaiah 8:14 Isaiah 8:14 Image ગુજરાતી

Isaiah 8:14 Image in Gujarati

તમારે માટે પવિત્રસ્થાન હોવા છતાં લોકો માટે હું એવા પથરારૂપ થઇ પડીશ જેની સાથે તેઓ ભટકાય; એની સાથે ઇસ્રાએલના, યહૂદાના અને યરૂશાલેમના લોકો અથડાશે અને એના ઉપર ઠોકર ખાશે, લોકોને માટે હું ફાંસલા અને જાળ જેવો બની રહીશ.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Isaiah 8:14

તમારે માટે પવિત્રસ્થાન હોવા છતાં એ લોકો માટે હું એવા પથરારૂપ થઇ પડીશ જેની સાથે તેઓ ભટકાય; એની સાથે જ ઇસ્રાએલના, યહૂદાના અને યરૂશાલેમના લોકો અથડાશે અને એના ઉપર જ ઠોકર ખાશે, એ લોકોને માટે હું ફાંસલા અને જાળ જેવો બની રહીશ.

Isaiah 8:14 Picture in Gujarati