Isaiah 5:2 Image in Gujarati
તેણે તેને ખેડી અને પથ્થર વીણી કાઢયા. અને અતિ ઉત્તમ દ્રાક્ષીના વેલા રોપ્યા, તેણે તેની વચ્ચે ચોકી કરવાની છાપરી બાંધી અને દ્રાક્ષને પીલવા કુંડ ખોદી કાઢયો. એમાં મીઠી દ્રાક્ષ થશે એવી તેને આશા હતી. પણ થઇ ત્યારે તેવી મીઠી દ્રાક્ષ બિલકુલ નહોતી.
તેણેતેનેખેડીઅનેપથ્થરવીણીકાઢયા.અનેઅતિઉત્તમદ્રાક્ષીનાવેલારોપ્યા,તેણેતેનીવચ્ચેચોકીકરવાનીછાપરીબાંધીઅનેદ્રાક્ષનેપીલવાકુંડખોદીકાઢયો.એમાંમીઠીદ્રાક્ષથશેએવીતેનેઆશાહતી.પણથઇત્યારેતેવીમીઠીદ્રાક્ષબિલકુલનહોતી.
Isaiah 5:2 Picture in Gujarati