Romans 7:13 Image in Gujarati
તો આનો અર્થ શું એવો થાય કે જે કઈક સારું છે તે જ મારા માટે મૃત્યુ લાવ્યું? ના! પરંતુ પાપે જે મારું મૃત્યુ લાવી શકે તેવા સારાપણાનો ઉપયોગ કર્યો. આમ એટલા માટે બન્યું કે પાપનું ખરું સ્વરૂપ પ્રગટ થઈ શકે. અને તેના બધા અનિષ્ટોમાં પાપ બતાવી શકાય આ બધું આજ્ઞા દ્વારા જ થયું હતું.
તોઆનોઅર્થશુંએવોથાયકેજેકઈકસારુંછેતેજમારામાટેમૃત્યુલાવ્યું?ના!પરંતુપાપેજેમારુંમૃત્યુલાવીશકેતેવાસારાપણાનોઉપયોગકર્યો.આમએટલામાટેબન્યુંકેપાપનુંખરુંસ્વરૂપપ્રગટથઈશકે.અનેતેનાબધાઅનિષ્ટોમાંપાપબતાવીશકાયઆબધુંઆજ્ઞાદ્વારાજથયુંહતું.
Romans 7:13 Picture in Gujarati