Mark 6:26 Image in Gujarati
રાજા હેરોદ ઘણો દિલગીર થયો. પણ તેણે છોકરીને જે ઈચ્છે તે આપવાનું વચન આપ્યું હતું. અને ત્યાં હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચન સાંભળ્યું હતું. તેથી હેરોદ તેણી જે માગે તેનો અસ્વીકાર કરવા ઈચ્છતો ન હતો.
રાજાહેરોદઘણોદિલગીરથયો.પણતેણેછોકરીનેજેઈચ્છેતેઆપવાનુંવચનઆપ્યુંહતું.અનેત્યાંહેરોદનીસાથેજમતાંલોકોએતેનુંવચનસાંભળ્યુંહતું.તેથીહેરોદતેણીજેમાગેતેનોઅસ્વીકારકરવાઈચ્છતોનહતો.
Mark 6:26 Picture in Gujarati