લૂક 23:51
યહૂદિઓના શહેર અરિમથાઇનો એક માણસ ત્યાં હતો. તેનું નામ યૂસફ હતું. તે એક સારો, અને ધર્મિક માણસ હતો. તે દેવના રાજ્યની આવવાની રાહ જોતો હતો. તે યહૂદિઓની ન્યાયસભાનો સભ્ય હતો. જ્યારે બીજા યહૂદિઓના આગેવાનોએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યા ત્યારે તે સંમત થયો નહોતો.
(The same | οὗτος | houtos | OO-tose |
had | οὐκ | ouk | ook |
not | ἦν | ēn | ane |
consented | συγκατατεθειμένος | synkatatetheimenos | syoong-ka-ta-tay-thee-MAY-nose |
to the | τῇ | tē | tay |
counsel | βουλῇ | boulē | voo-LAY |
and | καὶ | kai | kay |
deed | τῇ | tē | tay |
of them;) | πράξει | praxei | PRA-ksee |
he was of | αὐτῶν | autōn | af-TONE |
Arimathaea, | ἀπὸ | apo | ah-POH |
city a | Ἁριμαθαίας | harimathaias | a-ree-ma-THAY-as |
of the | πόλεως | poleōs | POH-lay-ose |
Jews: | τῶν | tōn | tone |
who | Ἰουδαίων | ioudaiōn | ee-oo-THAY-one |
also | ὃς | hos | ose |
himself | καὶ | kai | kay |
for waited | προσεδέχετο | prosedecheto | prose-ay-THAY-hay-toh |
καὶ | kai | kay | |
the | αὐτὸς | autos | af-TOSE |
kingdom | τὴν | tēn | tane |
of | βασιλείαν | basileian | va-see-LEE-an |
God. | τοῦ | tou | too |
θεοῦ | theou | thay-OO |