ગુજરાતી ગુજરાતી બાઇબલ યર્મિયાનો વિલાપ યર્મિયાનો વિલાપ 2 યર્મિયાનો વિલાપ 2:10 યર્મિયાનો વિલાપ 2:10 છબી English

યર્મિયાનો વિલાપ 2:10 છબી

જુઓ, સિયોન નગરનાં આગેવાનો, ભૂમિ પર મૂંગે મોઢે બેઠા છે. તેમણે માથા પર ધૂળ નાખી છે. તેઓએ શોકનાં વસ્ત્ર પહેર્યા છે. અરે! સિયોનની કુમારિકાઓનાં માથાં, દુ:ખથી ભોંય સુધી નીચા નમી પડ્યાં છે!
Click consecutive words to select a phrase. Click again to deselect.
યર્મિયાનો વિલાપ 2:10

જુઓ, સિયોન નગરનાં આગેવાનો, ભૂમિ પર મૂંગે મોઢે બેઠા છે. તેમણે માથા પર ધૂળ નાખી છે. તેઓએ શોકનાં વસ્ત્ર પહેર્યા છે. અરે! સિયોનની કુમારિકાઓનાં માથાં, દુ:ખથી ભોંય સુધી નીચા નમી પડ્યાં છે!

યર્મિયાનો વિલાપ 2:10 Picture in Gujarati