ઊત્પત્તિ 1:12
પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરનાર ઘાસ અને છોડ ઉગાડયા અને એવાં વૃક્ષો અને છોડ ઉગાડયાં જેનાં ફળોની અંદર બીજ હોય છે. પ્રત્યેક છોડવાએ પોતપોતાની જાતનાં બીજ પેદા કર્યા અને દેવે જોયું કે, તે સારું છે.
And the earth | וַתּוֹצֵ֨א | wattôṣēʾ | va-toh-TSAY |
brought forth | הָאָ֜רֶץ | hāʾāreṣ | ha-AH-rets |
grass, | דֶּ֠שֶׁא | dešeʾ | DEH-sheh |
and herb | עֵ֣שֶׂב | ʿēśeb | A-sev |
yielding | מַזְרִ֤יעַ | mazrîaʿ | mahz-REE-ah |
seed | זֶ֙רַע֙ | zeraʿ | ZEH-RA |
after his kind, | לְמִינֵ֔הוּ | lĕmînēhû | leh-mee-NAY-hoo |
and the tree | וְעֵ֧ץ | wĕʿēṣ | veh-AYTS |
yielding | עֹֽשֶׂה | ʿōśe | OH-seh |
fruit, | פְּרִ֛י | pĕrî | peh-REE |
whose | אֲשֶׁ֥ר | ʾăšer | uh-SHER |
seed | זַרְעוֹ | zarʿô | zahr-OH |
kind: his after itself, in was | ב֖וֹ | bô | voh |
and God | לְמִינֵ֑הוּ | lĕmînēhû | leh-mee-NAY-hoo |
saw | וַיַּ֥רְא | wayyar | va-YAHR |
that | אֱלֹהִ֖ים | ʾĕlōhîm | ay-loh-HEEM |
it was good. | כִּי | kî | kee |
טֽוֹב׃ | ṭôb | tove |