Ezekiel 46:4
સાબ્બાથને દિવસે રાજકુમારે દહનાર્પણ તરીકે યહોવા સમક્ષ ખોડખાંપણ વગરના છ ઘેટા તથા ખોડખાંપણ વગરનો એક મેંઢો લાવવો.
Ezekiel 46:4 in Other Translations
King James Version (KJV)
And the burnt offering that the prince shall offer unto the LORD in the sabbath day shall be six lambs without blemish, and a ram without blemish.
American Standard Version (ASV)
And the burnt-offering that the prince shall offer unto Jehovah shall be on the sabbath day six lambs without blemish and a ram without blemish;
Bible in Basic English (BBE)
And the burned offering offered to the Lord by the ruler on the Sabbath day is to be six lambs without a mark on them and a male sheep without a mark;
Darby English Bible (DBY)
And the burnt-offering that the prince shall present unto Jehovah on the sabbath-day shall be six lambs without blemish, and a ram without blemish.
World English Bible (WEB)
The burnt offering that the prince shall offer to Yahweh shall be on the Sabbath day six lambs without blemish and a ram without blemish;
Young's Literal Translation (YLT)
`And the burnt-offering that the prince bringeth near to Jehovah on the day of rest `is' six lambs, perfect ones, and a ram, a perfect one.
| shall be And the | וְהָ֣עֹלָ֔ה | wĕhāʿōlâ | veh-HA-oh-LA |
| burnt | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
| offering that | יַקְרִ֥ב | yaqrib | yahk-REEV |
| offer shall | הַנָּשִׂ֖יא | hannāśîʾ | ha-na-SEE |
| prince the unto | לַֽיהוָ֑ה | layhwâ | lai-VA |
| the Lord day | בְּי֣וֹם | bĕyôm | beh-YOME |
| sabbath | הַשַּׁבָּ֗ת | haššabbāt | ha-sha-BAHT |
| the in six | שִׁשָּׁ֧ה | šiššâ | shee-SHA |
| lambs | כְבָשִׂ֛ים | kĕbāśîm | heh-va-SEEM |
| blemish, without | תְּמִימִ֖ם | tĕmîmim | teh-mee-MEEM |
| and a ram | וְאַ֥יִל | wĕʾayil | veh-AH-yeel |
| without blemish. | תָּמִֽים׃ | tāmîm | ta-MEEM |
Cross Reference
હઝકિયેલ 45:17
અને રાજકુમાર ઇસ્રાએલની સમગ્ર પ્રજા તરફથી મારા ધણીને ચંદ્રદર્શનોએ, સાબ્બાથોએ અને બાકીના બધા ખાસ તહેવારોએ દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો પૂરા પાડશે. ઇસ્રાએલના લોકોનાં પાપના પ્રાયશ્ચિત માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનાર્પણો અને શાંત્યર્પણો પૂરા પાડશે.”
ગણના 28:9
“વિશ્રામવારને દિવસે તમાંરે ખોડખાંપણ વિનાના એક વર્ષની ઉમરના બે હલવાન, ખાદ્યાર્પણ તરીકે તેલે મોયેલા 16વાટકા મેંદાનો લોટ અને નક્કી કરાયેલી માંત્રામાં દ્રાક્ષારસ ધરાવવો.