પુનર્નિયમ 10:8
અહીં યહોવાએ લેવીના કુળને જુદું પાડીને ખાસ સેવા સોંપી: યહોવાએ આપેલી દશ આજ્ઞાઓ જેમાં હતી તે પેટી તેઓ ઊચકે, યહોવાની સેવામાં ઊભા રહી તેમની સેવા કરે અને યહોવાના નામે આશીર્વાદ આપે. આજપર્યંત લેવીના કુળનું કામ એ જ રહ્યું છે.
At that | בָּעֵ֣ת | bāʿēt | ba-ATE |
time | הַהִ֗וא | hahiw | ha-HEEV |
the Lord | הִבְדִּ֤יל | hibdîl | heev-DEEL |
separated | יְהוָה֙ | yĕhwāh | yeh-VA |
אֶת | ʾet | et | |
the tribe | שֵׁ֣בֶט | šēbeṭ | SHAY-vet |
Levi, of | הַלֵּוִ֔י | hallēwî | ha-lay-VEE |
to bear | לָשֵׂ֖את | lāśēt | la-SATE |
אֶת | ʾet | et | |
ark the | אֲר֣וֹן | ʾărôn | uh-RONE |
of the covenant | בְּרִית | bĕrît | beh-REET |
Lord, the of | יְהוָ֑ה | yĕhwâ | yeh-VA |
to stand | לַֽעֲמֹד֩ | laʿămōd | la-uh-MODE |
before | לִפְנֵ֨י | lipnê | leef-NAY |
Lord the | יְהוָ֤ה | yĕhwâ | yeh-VA |
to minister | לְשָֽׁרְתוֹ֙ | lĕšārĕtô | leh-sha-reh-TOH |
bless to and him, unto | וּלְבָרֵ֣ךְ | ûlĕbārēk | oo-leh-va-RAKE |
in his name, | בִּשְׁמ֔וֹ | bišmô | beesh-MOH |
unto | עַ֖ד | ʿad | ad |
this | הַיּ֥וֹם | hayyôm | HA-yome |
day. | הַזֶּֽה׃ | hazze | ha-ZEH |