2 તિમોથીને 2:2
મેં જે જે બાબતોનો ઉપદેશ આપ્યો છે તે તેં સાંભળ્યો છે. બીજા અનેક લોકોએ પણ એ બધું સાંભળ્યું છે. તારે એ જ બાબતો લોકોને શીખવવી જોઈએ. જે કેટલાએક લોકો પર તું વિશ્વાસ મૂકી શકે તેઓને તું એ ઉપદેશ આપ. પછી તેઓ બીજા લોકોને એ બાબતો શીખવી શકશે.
And | καὶ | kai | kay |
the things that | ἃ | ha | a |
heard hast thou | ἤκουσας | ēkousas | A-koo-sahs |
of | παρ' | par | pahr |
me | ἐμοῦ | emou | ay-MOO |
among | διὰ | dia | thee-AH |
many | πολλῶν | pollōn | pole-LONE |
witnesses, | μαρτύρων | martyrōn | mahr-TYOO-rone |
same the | ταῦτα | tauta | TAF-ta |
commit thou | παράθου | parathou | pa-RA-thoo |
to faithful | πιστοῖς | pistois | pee-STOOS |
men, | ἀνθρώποις | anthrōpois | an-THROH-poos |
who | οἵτινες | hoitines | OO-tee-nase |
be shall | ἱκανοὶ | hikanoi | ee-ka-NOO |
able to | ἔσονται | esontai | A-sone-tay |
teach | καὶ | kai | kay |
others | ἑτέρους | heterous | ay-TAY-roos |
also. | διδάξαι | didaxai | thee-THA-ksay |