ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 રાજઓ 2 રાજઓ 5 2 રાજઓ 5:15 2 રાજઓ 5:15 છબી English

2 રાજઓ 5:15 છબી

ત્યાર પછી તે પોતાના આખા રસાલા સાથે દેવભકત એલિશા પાસે પાછો જઈ તેમની સામે ઊભો રહીને બોલ્યો, “હવે મને ખાતરી થઈ કે; ઇસ્રાએલ સિવાય પૃથ્વી પર કયાંય દેવ નથી; હવે આપ સેવકની એક ભેટ સ્વીકારવાની કૃપા કરો.”
Click consecutive words to select a phrase. Click again to deselect.
2 રાજઓ 5:15

ત્યાર પછી તે પોતાના આખા રસાલા સાથે દેવભકત એલિશા પાસે પાછો જઈ તેમની સામે ઊભો રહીને બોલ્યો, “હવે મને ખાતરી થઈ કે; ઇસ્રાએલ સિવાય પૃથ્વી પર કયાંય દેવ નથી; હવે આપ આ સેવકની એક ભેટ સ્વીકારવાની કૃપા કરો.”

2 રાજઓ 5:15 Picture in Gujarati