1 શમુએલ 23:4
દાઉદે ફરી વાર યહોવાને પૂછયુ; યહોવાએ તેને કહ્યું, “કઇલાહ જાવ. હું તમને વિજયી બનાવીશ. તમે પલિસ્તીઓને હરાવશો.”
Then David | וַיּ֨וֹסֶף | wayyôsep | VA-yoh-sef |
inquired | ע֤וֹד | ʿôd | ode |
of the Lord | דָּוִד֙ | dāwid | da-VEED |
yet | לִשְׁא֣וֹל | lišʾôl | leesh-OLE |
again. | בַּֽיהוָ֔ה | bayhwâ | bai-VA |
And the Lord | וַֽיַּעֲנֵ֖הוּ | wayyaʿănēhû | va-ya-uh-NAY-hoo |
answered | יְהוָ֑ה | yĕhwâ | yeh-VA |
him and said, | וַיֹּ֗אמֶר | wayyōʾmer | va-YOH-mer |
Arise, | ק֚וּם | qûm | koom |
go down | רֵ֣ד | rēd | rade |
to Keilah; | קְעִילָ֔ה | qĕʿîlâ | keh-ee-LA |
for | כִּֽי | kî | kee |
I | אֲנִ֥י | ʾănî | uh-NEE |
deliver will | נֹתֵ֛ן | nōtēn | noh-TANE |
אֶת | ʾet | et | |
the Philistines | פְּלִשְׁתִּ֖ים | pĕlištîm | peh-leesh-TEEM |
into thine hand. | בְּיָדֶֽךָ׃ | bĕyādekā | beh-ya-DEH-ha |
Cross Reference
ન્યાયાધીશો 7:7
પછી યહોવાએ ગિદિયોનને કહ્યું, “જીમથી પાણી પીનારા માંણસોની સંખ્યા 300 છે. આ 300 માંણસ દ્વારા હું તને જીત અપાવીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપી દઈશ; બાકીના બધા સૈનિકો પોતપોતાને ઘરે પાછા જાય.”
યહોશુઆ 8:7
એ વખતે તમે જયાં સંતાઈ રહ્યાં હો ત્યાંથી નીકળી આવજો અને નગરનો કબજો લઈ લેજો, તમાંરા દેવ યહોવા તમને વિજય આપશે.
ન્યાયાધીશો 6:39
પછી ગિદિયોને દેવને કહ્યું, “માંરા પર કોપ ન કરશો, હજી એક વાર મને બોલવા દો. હજી એક વખત મને ઊન દ્વારા તમાંરી કસોટી કરવા દો. આ વખતે ઊન કોરું જ રહે અને માંત્ર ચારેબાજુ જમીન ઉપર જ ઝાકળ પડે એમ કરો.”
1 શમુએલ 28:6
તેણે યહોવાને પ્રશ્ર્ન કર્યો, પણ દેવે તેને જવાબ ન આપ્યો, ન સ્વપ્ન દ્વારા, ન પાસા દ્વારા કે ન પ્રબોધક દ્વારા.
2 શમએલ 5:19
દાઉદે યહોવાને સવાલ કર્યો, “શું હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે તેમને માંરા હાથમાં સુપ્રત કરશો?”યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં જરૂર સુપ્રત કરીશ.”
2 રાજઓ 3:18
પણ આ યહોવાની દ્રષ્ટિએ જાણે ઓછું હોય તેમ તે મોઆબને જ તમાંરા હાથમાં સોંપી દેશે.