Bible

Genesis 36 - YLT (Gujarati)

1 And these `are' births of Esau, who `is' Edom.એસાવ ઉફેર્ અદોમના વંશજો આ પ્રમાંણે છે.

2 Esau hath taken his wives from the daughters of Canaan: Adah daughter of Elon the Hittite, and Aholibamah daughter of Anah, daughter of Zibeon the Hivite,એસાવે કનાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા: એલોન હિત્તીની પુત્રી આદાહ, સિબઓન હિવ્વીના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ,

3 and Bashemath daughter of Ishmael, sister of Nebajoth.અને ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન બાસમાંથ સાથે તેણે લગ્ન કર્યા હતા.

4 And Adah beareth to Esau, Eliphaz; and Bashemath hath born Reuel;આદાહને એસાવથી અલીફાઝ અવતર્યો. બાસમાંથને રેઉએલ અવતર્યો,

5 and Aholibamah hath born Jeush, and Jaalam, and Korah. These `are' sons of Esau, who were born to him in the land of Canaan.અને ઓહલીબામાંહને યેઉશ, યાલામ તથા કોરાહ અવતર્યો. આ કનાનમાં જન્મેલા એસાવના પુત્રો હતા.

6 And Esau taketh his wives, and his sons, and his daughters, and all the persons of his house, and his cattle, and all his beasts, and all his substance which he hath acquired in the land of Canaan, and goeth into the country from the face of Jacob his brother;ત્યાર બાદ એસાવ પોતાની પત્નીઓ, પુત્રો, પુત્રીઓ અને પરિવારના બધાં માંણસો તથા ઢોરો અને બધાં જાનવરોને અને કનાન દેશમાં મેળવેલી બધી માંલમિલકતને લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂરના પ્રદેશમાં ચાલ્યો ગયો.

7 for their substance was more abundant than to dwell together, and the land of their sojournings was not able to bear them because of their cattle;તેમની માંલમિલકત એટલી બધી હતી કે, તેઓ ભેગા ન રહી શકે અને તેઓ જયાં રહેતા હતા તે ભૂમિ એવી હતી કે, તેમનાં બંનેનાં ઢોરોનો નિભાવ ન થઈ શકે.

8 and Esau dwelleth in mount Seir: Esau is Edom.આથી એસાવ સેઈરના પહાડી દેશમાં રહેવા લાગ્યો, એસાવ એ જ અદોમ.

9 And these `are' births of Esau, father of Edom, in mount Seir.એસાવ અદોમીઓના આદિપિતા છે. સેઈરના પહાડી પ્રદેશના અદોમીઓના વડવા એસાવના વંશજો આ પ્રમાંણે છે:

10 These `are' the names of the sons of Esau: Eliphaz son of Adah, wife of Esau; Reuel son of Bashemath, wife of Esau.એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ.

11 And the sons of Eliphaz are Teman, Omar, Zepho, and Gatam, and Kenaz;અલીફાઝના પુત્રો તેમાંન, ઓમાંર, સફો, ગાતામ અને કનાઝ હતા.

12 and Timnath hath been concubine to Eliphaz son of Esau, and she beareth to Eliphaz, Amalek; these `are' sons of Adah wife of Esau.તિમ્ના એસાવના પુત્ર અલીફાઝની ઉપપત્ની હતી. તેને અલીફાઝથી અમાંલેક અવતર્યો હતો. આ એસાવની પત્ની આદાહના પૌત્રો છે.

13 And these `are' sons of Reuel: Nahath and Zerah, Shammah and Mizzah; these were sons of Bashemath wife of Esau.એસાવની પત્ની બાસમાંથનો દીકરો રેઉએલ. રેઉએલના પુત્રો નાહાથ, ઝેરાહ, શામ્માંહ અને મિઝઝાહ.આ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.

14 And these have been the sons of Aholibamah daughter of Anah, daughter of Zibeon, wife of Esau; and she beareth to Esau, Jeush and Jaalam and Korah.સિબઓનના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ એસાવની પત્ની હતી. તેને એસાવથી યેઉશ, યાલામ અને કોરાહ અવતર્યા હતા.

15 These `are' chiefs of the sons of Esau: sons of Eliphaz, first-born of Esau: chief Teman, chief Omar, chief Zepho, chief Kenaz,એસાવના વંશજોમાં નીચેના સરદારો હતા.એસાવના સૌથી મોટા પુત્ર અલીફાઝના પુત્ર: સરદાર તેમાંન, સરદાર ઓમાંર, સરદાર સફો, સરદાર કનાઝ,

16 chief Korah, chief Gatam, chief Amalek; these `are' chiefs of Eliphaz, in the land of Edom; these `are' sons of Adah.કોરાહ, ગાતામ, અને અમાંલેક.આ અદોમની ભૂમિમાંના અલીફાઝના પરિવારનાં સરદારો છે. એ બધા આદાહના પૌત્રો છે.

17 And these `are' sons of Reuel son of Esau: chief Nahath, chief Zerah, chief Shammah, chief Mizzah; these `are' chiefs of Reuel, in the land of Edom; these `are' sons of Bashemath wife of Esau.એસાવનો પુત્ર રેઉએલ આ પરિવારોનો આદિ પિતા હતો. રેઉએલના પુત્રો નીચે પ્રમાંણે છે: સરદાર નાહાથ, સરદાર ઝેરાહ, સરદાર શામ્માંહ, અને સરદાર મિઝઝાહ, આ અદોમના પ્રદેશમાંના રેઉએલના સરદારો છે.એ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.

18 And these `are' sons of Aholibamah wife of Esau: chief Jeush, chief Jaalam, chief Korah; these `are' chiefs of Aholibamah daughter of Anah, wife of Esau.એસાવની પત્ની ઓહલીબામાંહના દીકરા: સરદાર યેઉશ, સરદાર યાલામ અને સરદાર કોરાહ, અનાહની પુત્રી એસાવની પત્ની ઓહલીબામાંહના આ પુત્રો છે.

19 These `are' sons of Esau (who `is' Edom), and these their chiefs.આ એસાવના ઉફેર્ અદોમના પુત્રો છે અને એ સરદારો છે.

20 These `are' sons of Seir the Horite, the inhabitants of the land: Lotan, and Shobal, and Zibeon, and Anah,એસાવના પહેલાં અદોમમાં હોરી સેઈરના એ પ્રદેશમાં જ વસતા પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દીશાન.

21 and Dishon, and Ezer, and Dishan; these `are' chiefs of the Horites, sons of Seir, in the land of Edom.અદોમ પ્રદેશમાંના હોરીઓના આ સરદારો સેઈરના પુત્રો છે.

22 And the sons of Lotan are Hori and Heman; and a sister of Lotan `is' Timna.લોટાનના દીકરા હોરી અને હેમાંમ હતા. અને લોટાનની બહેન તિમ્ના હતી.

23 And these `are' sons of Shobal: Alvan and Manahath, and Ebal, Shepho and Onam.આ શોબાલના પુત્રો હતા: આલ્વાન, માંનાહાથ, એબાલ, શફો અને ઓનામ.

24 And these `are' sons of Zibeon, both Ajah and Anah: it `is' Anah that hath found the Imim in the wilderness, in his feeding the asses of Zibeon his father.અને સિબઓનના પુત્રો: આયાહ તથા અનાહ છે. અનાહને રણપ્રદેશમાં પોતાના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતાં ગરમ ઝરણાં જડયા હતા.

25 And these `are' sons of Anah: Dishon, and Aholibamah daughter of Anah.અને અનાહના પુત્રો આ છે: એટલે દીશોન તથા અનાહની પુત્રી ઓહલીબામાંહ.

26 And these `are' sons of Dishon: Hemdan, and Eshban, and Ithran, and Cheran.અને દીશોનના પુત્રો આ છે: એટલે હેમ્દાન તથા એશ્બાન તથા યિર્થાન તથા ખરાન.

27 These `are' sons of Ezer: Bilhan, and Zaavan, and Akan.આ એસેરના પુત્રો આ છે: એટલે બિલ્હાન, ઝાઅવાન તથા અકાન.

28 These `are' sons of Dishan: Uz and Aran.આ દીશાનના પુત્રો આ છે: એટલે ઉસ તથા અરાન.

29 These `are' chiefs of the Horite: chief Lotan, chief Shobal, chief Zibeon, chief Anah,હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબઓન સરદાર, અનાહ સરદાર.

30 chief Dishon, chief Ezer, chief Dishan: these `are' chiefs of the Horite in reference to their chiefs in the land of Seir.સરદાર દીશોન, સરદાર એસેર અને સરદાર દીશાન. આ સેઈરના પ્રદેશના જાતિવાર હોરીઓના સરદારો છે.

31 And these `are' the kings who have reigned in the land of Edom before the reigning of a king over the sons of Israel.તે સમયે અદોમમાં અનેક રાજાઓ હતા. ઇસ્રાએલી રાજાઓ પહેલાં અદોમના પ્રદેશ પર રાજય કરનાર રાજાઓ આ પ્રમાંણે હતા:

32 And Bela son of Beor reigneth in Edom, and the name of his city `is' Dinhabah;અદોમમાં બેઔરના પુત્ર બેલાએ રાજય કર્યુ હતું. તેના પાટનગરનું નામ દીનહાબાહ હતું.

33 and Bela dieth, and reign in his stead doth Jobab son of Zerah from Bozrah;બેલાના અવસાન બાદ બોસરાહ નગરના ઝેરાહનો પુત્ર યોબાબ ગાદીએ આવ્યો.

34 and Jobab dieth, and reign in his stead doth Husham from the land of the Temanite.યોબાબના અવસાન બાદ તેમાંન દેશનો હુશામ ગાદીએ આવ્યો.

35 And Husham dieth, and reign in his stead doth Hadad son of Bedad (who smiteth Midian in the field of Moab), and the name of his city `is' Avith;હુશામના અવસાન બાદ બદાદનો પુત્ર હદાદ ગાદીએ આવ્યો. તેણે મોઆબ પ્રદેશમાં મિધાનીઓને પરાજય આપ્યો. તેનું પાટનગર અવીથ હતું.

36 and Hadad dieth, and reign in his stead doth Samlah of Masrekah;ત્યારબાદ હદાદનું અવસાન થયું. ને તેની જગ્યાએ માંસરેકાહમાંના સામ્લાહે રાજય કર્યુ.

37 and Samlah dieth, and reign in his stead doth Saul from Rehoboth of the River;અને સામ્લાહના અવસાન બાદ નદી પાસેના રહોબોથના શાઉલે રાજય શાસન કર્યુ.

38 and Saul dieth, and reign in his stead doth Baal-hanan son of Achbor;શાઉલના અવસાન પછી આખ્બોરનો પુત્ર બાઆલ-હનાન ગાદીએ આવ્યો.

39 and Baal-hanan son of Achbor dieth, and reign in his stead doth Hadar, and the name of his city `is' Pau; and his wife's name `is' Mehetabel daughter of Matred, daughter of Me-zahab.આખ્બોરના દીકરા બાઆલ- હનાનના અવસાન પછી હદાર ગાદીએ આવ્યો અને તેનું પાટનગર ‘પાઉ’ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે મેઝાહાબની પુત્રી માંટરેદની પુત્રી થતી હતી.

40 And these `are' the names of the chiefs of Esau, according to their families, according to their places, by their names: chief Timnah, chief Alvah, chief Jetheth,પછી એસાવથી જે સરદારો થયા તેઓનાં નામ, પોતપોતાનાં પરિવાર તથા જગાઓ મુજબ તેઓના નામ આ છે: સરદાર તિમ્ના, સરદાર આલ્વાહ, સરદાર યથેથ,

41 chief Aholibamah, chief Elah, chief Pinon,સરદાર ઓહલીબામાંહ, સરદાર એલાહ, સરદાર પીનોન,

42 chief Kenaz, chief Teman, chief Mibzar,સરદાર કનાઝ, સરદાર તેમાંન, સરદાર મિબ્સાર, સરદાર માંગ્દીએલ, અને સરદાર ઇરામ.

43 chief Magdiel, chief Iram: these `are' chiefs of Edom, in reference to their dwellings, in the land of their possession; he `is' Esau father of Edom.પોતપોતાના વતનના દેશ પ્રમાંણે અદોમના સરદારો છે. અદોમ લોકોનો પૂર્વજ તે જ એસાવ છે.

Gujarati Bible