Bible

Genesis 28:4 Image in Gujarati

હું પ્રાર્થના કરું છું કે, જે પ્રમાંણે દેવે ઇબ્રાહિમને વરદાન આપ્યું હતું તે જ પ્રમાંણે તમને પણ આશીર્વાદ આપે. હું પ્રાર્થના કરું છું કે, દેવ તમને ઇબ્રાહિમના આશીર્વાદ આપે. તે તને અને તારી ભાવિપેઢીને આ જગ્યા કે, જયાં તમે પરદેશીની જેમ રહો છો તેને સદાને માંટે તમાંરી સંપત્તિ બનાવી દે.”

હુંપ્રાર્થનાકરુંછુંકે,જેપ્રમાંણેદેવેઇબ્રાહિમનેવરદાનઆપ્યુંહતુંતેપ્રમાંણેતમનેપણઆશીર્વાદઆપે.હુંપ્રાર્થનાકરુંછુંકે,દેવતમનેઇબ્રાહિમનાઆશીર્વાદઆપે.તેતનેઅનેતારીભાવિપેઢીનેજગ્યાકે,જયાંતમેપરદેશીનીજેમરહોછોતેનેસદાનેમાંટેતમાંરીસંપત્તિબનાવીદે.”
Click consecutive words to select a phrase. Click again to deselect.

Genesis 28:4 Picture in Gujarati