Bible

Genesis 27:41 Image in Gujarati

તે પછી આ આશીર્વાદને કારણે એસાવ યાકૂબની ઘૃણા કરતો રહ્યો. તેણે મનોમન વિચાર્યુ, “માંરા પિતા જલદીથી મૃત્યુ પામશે અને હું તેનો શોક મનાવીશ. પરંતુ તે પછી હું યાકૂબને માંરી નાખીશ.” એસાવના મનમાં યાકૂબ પ્રત્યે વેરવૃત્તિ જાગી હતી.”

તેપછીઆશીર્વાદનેકારણેએસાવયાકૂબનીઘૃણાકરતોરહ્યો.તેણેમનોમનવિચાર્યુ,“માંરાપિતાજલદીથીમૃત્યુપામશેઅનેહુંતેનોશોકમનાવીશ.પરંતુતેપછીહુંયાકૂબનેમાંરીનાખીશ.”એસાવનામનમાંયાકૂબપ્રત્યેવેરવૃત્તિજાગીહતી.”
Click consecutive words to select a phrase. Click again to deselect.

Genesis 27:41 Picture in Gujarati