Bible

Genesis 13:10 Image in Gujarati

લોતે જ્યારે નજર ફેરવી તેને દેખાયુ કે યર્દન ખીણથી સોઆર સુધીનો સમગ્ર પ્રદેશ યહોવાના બગીચા જેવો લાગતો હતો. ત્યા ઘણુંજ પાણી હતું. તે મિસર જેવો સારો પ્રદેશ હતો. યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો તે પહેલાં તે આવો હતો.

લોતેજ્યારેનજરફેરવીતેનેદેખાયુકેયર્દનખીણથીસોઆરસુધીનોસમગ્રપ્રદેશયહોવાનાબગીચાજેવોલાગતોહતો.ત્યાઘણુંજપાણીહતું.તેમિસરજેવોસારોપ્રદેશહતો.યહોવાએસદોમઅનેગમોરાહનોનાશકર્યોતેપહેલાંતેઆવોહતો.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Genesis 13:10 Picture in Gujarati