Ezra 8:22
શત્રુઓથી માર્ગમાં અમારું રક્ષણ કરવા માટે રાજા પાસે પાયદળના સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને શરમ આવી. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઇ દેવની આરાધના કરે છે તેના પર દેવ પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે, પણ જે કોઇ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેનો ભયંકર કોપ ઉતરે છે.”
For | כִּ֣י | kî | kee |
I was ashamed | בֹ֗שְׁתִּי | bōšĕttî | VOH-sheh-tee |
to require | לִשְׁא֤וֹל | lišʾôl | leesh-OLE |
of | מִן | min | meen |
king the | הַמֶּ֙לֶךְ֙ | hammelek | ha-MEH-lek |
a band of soldiers | חַ֣יִל | ḥayil | HA-yeel |
horsemen and | וּפָֽרָשִׁ֔ים | ûpārāšîm | oo-fa-ra-SHEEM |
to help | לְעָזְרֵ֥נוּ | lĕʿozrēnû | leh-oze-RAY-noo |
us against the enemy | מֵֽאוֹיֵ֖ב | mēʾôyēb | may-oh-YAVE |
way: the in | בַּדָּ֑רֶךְ | baddārek | ba-DA-rek |
because | כִּֽי | kî | kee |
we had spoken | אָמַ֨רְנוּ | ʾāmarnû | ah-MAHR-noo |
king, the unto | לַמֶּ֜לֶךְ | lammelek | la-MEH-lek |
saying, | לֵאמֹ֗ר | lēʾmōr | lay-MORE |
The hand | יַד | yad | yahd |
of our God | אֱלֹהֵ֤ינוּ | ʾĕlōhênû | ay-loh-HAY-noo |
upon is | עַל | ʿal | al |
all | כָּל | kāl | kahl |
them for good | מְבַקְשָׁיו֙ | mĕbaqšāyw | meh-vahk-shav |
seek that | לְטוֹבָ֔ה | lĕṭôbâ | leh-toh-VA |
him; but his power | וְעֻזּ֣וֹ | wĕʿuzzô | veh-OO-zoh |
wrath his and | וְאַפּ֔וֹ | wĕʾappô | veh-AH-poh |
is against | עַ֖ל | ʿal | al |
all | כָּל | kāl | kahl |
them that forsake | עֹֽזְבָֽיו׃ | ʿōzĕbāyw | OH-zeh-VAIV |