Exodus 20:18 in Gujarati

Gujarati Gujarati Bible Exodus Exodus 20 Exodus 20:18

Exodus 20:18
બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ઘુમાંડો જોઈને ભયભીત થઈને થરથર ઘ્રૂજતાં દૂર જ ઊભા રહ્યા.

Exodus 20:17Exodus 20Exodus 20:19

Exodus 20:18 in Other Translations

King James Version (KJV)
And all the people saw the thunderings, and the lightnings, and the noise of the trumpet, and the mountain smoking: and when the people saw it, they removed, and stood afar off.

American Standard Version (ASV)
And all the people perceived the thunderings, and the lightnings, and the voice of the trumpet, and the mountain smoking: and when the people saw it, they trembled, and stood afar off.

Bible in Basic English (BBE)
And all the people were watching the thunderings and the flames and the sound of the horn and the mountain smoking; and when they saw it, they kept far off, shaking with fear.

Darby English Bible (DBY)
And all the people saw the thunderings, and the flames, and the sound of the trumpet, and the mountain smoking; and when the people saw [it], they trembled, and stood afar off,

Webster's Bible (WBT)
And all the people saw the thunderings, and the lightnings, and the noise of the trumpet, and the mountain smoking: and when the people saw it, they removed, and stood afar off.

World English Bible (WEB)
All the people perceived the thunderings, the lightnings, the sound of the trumpet, and the mountain smoking. When the people saw it, they trembled, and stayed at a distance.

Young's Literal Translation (YLT)
And all the people are seeing the voices, and the flames, and the sound of the trumpet, and the mount smoking; and the people see, and move, and stand afar off,

it,
And
וְכָלwĕkālveh-HAHL
all
the
הָעָם֩hāʿāmha-AM
people
רֹאִ֨יםrōʾîmroh-EEM
saw
אֶתʾetet

the
הַקּוֹלֹ֜תhaqqôlōtha-koh-LOTE
thunderings,
lightnings,
the
וְאֶתwĕʾetveh-ET
and
and
the
הַלַּפִּידִ֗םhallappîdimha-la-pee-DEEM
noise
trumpet,
the
וְאֵת֙wĕʾētveh-ATE
of
and
the
ק֣וֹלqôlkole
mountain
הַשֹּׁפָ֔רhaššōpārha-shoh-FAHR
smoking:
saw
people
the
וְאֶתwĕʾetveh-ET
when
הָהָ֖רhāhārha-HAHR
and
they
removed,
עָשֵׁ֑ןʿāšēnah-SHANE
and
stood
וַיַּ֤רְאwayyarva-YAHR
afar
off.
הָעָם֙hāʿāmha-AM
וַיָּנֻ֔עוּwayyānuʿûva-ya-NOO-oo
וַיַּֽעַמְד֖וּwayyaʿamdûva-ya-am-DOO
מֵֽרָחֹֽק׃mērāḥōqMAY-ra-HOKE

Cross Reference

Exodus 19:16
પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.

Psalm 139:7
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?

Jeremiah 23:23
“શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે? અથવા શું હું એ દેવ છું જે પોતાના લોકોની નજીક રહે છે?

Hebrews 12:18
તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા.