Deuteronomy 11:10
તમે જે ભૂમિનો કબજો લેવા જઈ રહ્યા છો તે મિસરની ભૂમિ જેવી નથી, જયાંથી તમે આવો છો, અને જયાં બી વાવ્યા પછી તમાંરે શાકભાજીની વાડીની જેમ પાણી પાવું પડતું હતું.
For | כִּ֣י | kî | kee |
the land, | הָאָ֗רֶץ | hāʾāreṣ | ha-AH-rets |
whither | אֲשֶׁ֨ר | ʾăšer | uh-SHER |
אַתָּ֤ה | ʾattâ | ah-TA | |
thou | בָא | bāʾ | va |
goest in | שָׁ֙מָּה֙ | šāmmāh | SHA-MA |
to possess | לְרִשְׁתָּ֔הּ | lĕrištāh | leh-reesh-TA |
not is it, | לֹ֣א | lōʾ | loh |
as the land | כְאֶ֤רֶץ | kĕʾereṣ | heh-EH-rets |
of Egypt, | מִצְרַ֙יִם֙ | miṣrayim | meets-RA-YEEM |
from whence | הִ֔וא | hiw | heev |
out, came ye | אֲשֶׁ֥ר | ʾăšer | uh-SHER |
where | יְצָאתֶ֖ם | yĕṣāʾtem | yeh-tsa-TEM |
thou sowedst | מִשָּׁ֑ם | miššām | mee-SHAHM |
אֲשֶׁ֤ר | ʾăšer | uh-SHER | |
seed, thy | תִּזְרַע֙ | tizraʿ | teez-RA |
and wateredst | אֶֽת | ʾet | et |
foot, thy with it | זַרְעֲךָ֔ | zarʿăkā | zahr-uh-HA |
as a garden | וְהִשְׁקִ֥יתָ | wĕhišqîtā | veh-heesh-KEE-ta |
of herbs: | בְרַגְלְךָ֖ | bĕraglĕkā | veh-rahɡ-leh-HA |
כְּגַ֥ן | kĕgan | keh-ɡAHN | |
הַיָּרָֽק׃ | hayyārāq | ha-ya-RAHK |
Cross Reference
Zechariah 14:18
પરંતુ જો મિસરના લોકો યરૂશાલેમ જવા અને પ્રાર્થનામાં ભાગ લેવા ના પાડશે તો તેઓને મોત ભોગવવું પડશે. માંડવા પર્વની ઉજવણીમાં ભાગ ન લેવા માટે લોકો દુ:ખી થશે.