Nehemiah 10:38
અમારા બધાં ખેતીવાડીવાળાં ગામોમાંથી ઊપજનો દશમો ભાગ ઉઘરાવવા આવનાર લેવીઓને અમારી જમીનની ઊપજનો દશમો ભાગ આપીશું. દશમો ભાગ ઉઘરાવતી વખતે હારુનના વંશના એક યાજક લેવીઓની સાથે રહેશે, અને લેવીઓએ ઉઘરાવેલા દશમા ભાગનો દશમો ભાગ દેવના મંદિરનાં ભંડારમાં લઇ જશે અને એક ઓરડામાં મુકશે.
Nehemiah 10:38 in Other Translations
King James Version (KJV)
And the priest the son of Aaron shall be with the Levites, when the Levites take tithes: and the Levites shall bring up the tithe of the tithes unto the house of our God, to the chambers, into the treasure house.
American Standard Version (ASV)
And the priest the son of Aaron shall be with the Levites, when the Levites take tithes: and the Levites shall bring up the tithe of the tithes unto the house of our God, to the chambers, into the treasure-house.
Bible in Basic English (BBE)
And the priest, the son of Aaron, is to be with the Levites, when the Levites take the tenths: and the Levites are to take a tenth of the tenths into the house of our God, to the rooms, into the store-house;
Darby English Bible (DBY)
And the priest the son of Aaron shall be with the Levites, when the Levites take tithes; and the Levites shall bring up the tithe of the tithes to the house of our God, into the chambers of the treasure-house.
Webster's Bible (WBT)
And the priest the son of Aaron shall be with the Levites, when the Levites take tithes: and the Levites shall bring up the tenth of the tithes to the house of our God, to the chambers, into the treasure house.
World English Bible (WEB)
The priest the son of Aaron shall be with the Levites, when the Levites take tithes: and the Levites shall bring up the tithe of the tithes to the house of our God, to the chambers, into the treasure-house.
Young's Literal Translation (YLT)
and the priest, son of Aaron, hath been with the Levites in the tithing of the Levites, and the Levites bring up the tithe of the tithe to the house of our God unto the chambers, to the treasure-house;
| be shall And | וְהָיָ֨ה | wĕhāyâ | veh-ha-YA |
| the priest | הַכֹּהֵ֧ן | hakkōhēn | ha-koh-HANE |
| the son | בֶּֽן | ben | ben |
| Aaron of | אַהֲרֹ֛ן | ʾahărōn | ah-huh-RONE |
| with | עִם | ʿim | eem |
| Levites, the | הַלְוִיִּ֖ם | halwiyyim | hahl-vee-YEEM |
| tithes: take Levites | בַּעְשֵׂ֣ר | baʿśēr | ba-SARE |
| the when | הַלְוִיִּ֑ם | halwiyyim | hahl-vee-YEEM |
| and the Levites | וְהַלְוִיִּ֞ם | wĕhalwiyyim | veh-hahl-vee-YEEM |
| up bring shall | יַֽעֲל֨וּ | yaʿălû | ya-uh-LOO |
| אֶת | ʾet | et | |
| the tithe | מַֽעֲשַׂ֤ר | maʿăśar | ma-uh-SAHR |
| tithes the of | הַֽמַּעֲשֵׂר֙ | hammaʿăśēr | ha-ma-uh-SARE |
| unto the house | לְבֵ֣ית | lĕbêt | leh-VATE |
| God, our of | אֱלֹהֵ֔ינוּ | ʾĕlōhênû | ay-loh-HAY-noo |
| to | אֶל | ʾel | el |
| the chambers, | הַלְּשָׁכ֖וֹת | hallĕšākôt | ha-leh-sha-HOTE |
| house. into the | לְבֵ֥ית | lĕbêt | leh-VATE |
| treasure | הָֽאוֹצָֽר׃ | hāʾôṣār | HA-oh-TSAHR |
Cross Reference
ન હેમ્યા 13:12
ત્યારબાદ બધા ઇસ્રાએલીઓ અનાજ, દ્રાક્ષારસ અને તેલનો દશમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.
ગણના 18:26
“તું લેવીઓને જણાવ કે, મેં તમાંરે માંટે ઠરાવેલો ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો દશમો ભાગ મને વિશેષ ભેટ તરીકે ધરાવવો.
1 કાળવ્રત્તાંત 9:26
ચાર મુખ્ય દ્વારપાળો લેવીઓ હતા. દેવના મંદિરની ઓરડીઓ અને ભંડારો સંભાળવાની મોટી જવાબદારી તેઓ પર હતી.
2 કાળવ્રત્તાંત 31:11
ત્યારે હિઝિક્યાએ યાજકોને યહોવાના મંદિરમાં કોઠારો કરાવી લેવાને ફરમાવ્યું ને તેમ કરવામાં આવ્યું.