Bible

Daniel 4:23 Image in Gujarati

“અને આપ નામદારે જાગ્રત ચોકીદાર સમા એક પવિત્ર દૂતને આકાશમાંથી ઊતરતો જોયો હતો જે કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપી નાખો, એનો નાશ કરો, પણ એનાં ઠૂંઠાને લોઢાના ને કાંસાના બંધથી બાંધીને એને જમીનમાં મૂળ સાથે ખેતરના ઘાસ વચ્ચે રહેવા દો. એને આકાશમાંથી પડતી ઝાકળથી ભીંજાવા દો. અને એને પશુઓ સાથે રહેવા દો આમને આમ સાત વર્ષ વીતી જવા દો.’

“અનેઆપનામદારેજાગ્રતચોકીદારસમાએકપવિત્રદૂતનેઆકાશમાંથીઊતરતોજોયોહતોજેકહેતોહતોકે,‘આવૃક્ષનેકાપીનાખો,એનોનાશકરો,પણએનાંઠૂંઠાનેલોઢાનાનેકાંસાનાબંધથીબાંધીનેએનેજમીનમાંમૂળસાથેખેતરનાઘાસવચ્ચેરહેવાદો.એનેઆકાશમાંથીપડતીઝાકળથીભીંજાવાદો.અનેએનેપશુઓસાથેરહેવાદોઆમનેઆમસાતવર્ષવીતીજવાદો.’
Click consecutive words to select a phrase. Click again to deselect.

Daniel 4:23 Picture in Gujarati