Bible

Acts 5:15 Image in Gujarati

તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે.તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે.

તેથીલોકોતેઓનામાંદાઓનેશેરીઓમાંલાવવાલાગ્યાં.લોકોએસાંભળ્યુંકેપિતરબાજુમાંઆવીરહ્યોછે.તેથીલોકોએતેઓનામાંદામાણસોનેપથારીઓમાંતથાખાટલાઓમાંસુવાડ્યા.તેઓએવિચાર્યુકેજોમાંદાલોકોનજીકમાંહોયતોપિતરનાપડછાયાનોતેઓનેસ્પર્શથાયતો,તેઓનેસાજાથવામાટેપૂરતુંછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Acts 5:15 Picture in Gujarati