Bible

Acts 28:17 Image in Gujarati

ત્રણ દિવસ પછી પાઉલને કેટલાએક મહત્વના યહૂદિઓના મુખ્ય માણસોને ભેગા બોલાવ્યા.. જ્યારે તેઓ ભેગા થયા. પાઉલે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, મેં આપણા લોકોની વિરૂદ્ધ કશું જ કર્યુ નથી. મેં આપણા પૂર્વજોના રિવાજો વિરૂદ્ધ પણ કંઈ કર્યુ નથી. પરંતુ મને યરૂશાલેમમાં પકડીને રોમનોને હવાલે કરવામાં આવ્યો છે.

ત્રણદિવસપછીપાઉલનેકેટલાએકમહત્વનાયહૂદિઓનામુખ્યમાણસોનેભેગાબોલાવ્યા..જ્યારેતેઓભેગાથયા.પાઉલેકહ્યું,“મારાયહૂદિભાઈઓ,મેંઆપણાલોકોનીવિરૂદ્ધકશુંકર્યુનથી.મેંઆપણાપૂર્વજોનારિવાજોવિરૂદ્ધપણકંઈકર્યુનથી.પરંતુમનેયરૂશાલેમમાંપકડીનેરોમનોનેહવાલેકરવામાંઆવ્યોછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Acts 28:17 Picture in Gujarati